Bhavnagar : તાઉ તે વાવાઝોડાને 1 મહિનો થયો છતા, હજુ પણ અમુક ગામમાં અંધારપટ

Bhavnagar : મે મહિનામાં તાઉતે (Tauktae) વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. તાઉ તે વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં થયું હતું

Charmi Katira
| Edited By: | Updated on: Jun 15, 2021 | 9:27 AM

Bhavnagar : મે મહિનામાં તાઉતે (Tauktae) વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. તાઉ તે વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં થયું હતું. જેમાં ભાવનગર જિલ્લામાં વાવાઝોડાએ ઘમરોળ્યું હતું. હજુ પણ અંધારપટની સ્થિતિ જોવા મળી રહી છે.

તળાજાઅને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાથી નુકસાન થયું હતું. જેમાં કાચા-પાકા મકાનોનેભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ વીજપોલ પડી જવા અને વીજલાઈનો તૂટી જવાના કારણે અંધારપટ છવાઈ ગયો છે. 1 મહિનો જેટલો સમય વીતી જવા છતાં હજુ પણ અંધારપટ છે. 25 દિવસ જેટલો સમય થવા છતાં 5 ટકા જ કામ પૂરું થયું છે.

ગ્રામ્ય વિસ્તારમાં વીજળીનો પુરવઠો શરૂ કરવા તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે. જો વીજળીનું કામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન ગ્રમ્યવિસ્તારમાં કામ થઇ શકશે નહીં અને પ્રજાએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

તો આ સાથે જ ધારાસભ્યએ આગામી ગુરુવાર સુધીમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો શુક્રવાર એટલે કે 18 જૂનથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

તો સિહોર તાલુકાના અમુક ગામોમાં પણ હજુ અંધારપટ છે. ગ્રામ્ય પંથકમાં ધીમી કામગીરી થતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે. સિહોર તાલુકામાં 1300થી વધુ વીજપોલ પડી ગયા છે પડી ગયેલા વીજપોલ ઉભા કરવાની કામગીરી થઇ રહી છે

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">