કોરોનાકાળમાં માસ્ક વિના ફરનારા સામે ભરૂચ પોલીસની લાલ આંખ, 22 હજાર લોકો પાસેથી 62 લાખનો દંડ વસુલ્યો

કોરોનની બીજી લહેર સાથે કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ તંત્ર એકશનમાં આવી ગયું છે. ભરૂચ જિલ્લા પોલીસ અને નગર સેવા સદન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. જિલ્લામાં હજારો લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોરોનાએ  દસ્તક દીધી ત્યારથી અત્યાર સુધીમાં જિલ્લા પોલીસે […]

કોરોનાકાળમાં માસ્ક વિના ફરનારા સામે ભરૂચ પોલીસની લાલ આંખ, 22 હજાર લોકો પાસેથી 62 લાખનો દંડ વસુલ્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 02, 2020 | 6:27 PM

કોરોનની બીજી લહેર સાથે કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ તંત્ર એકશનમાં આવી ગયું છે. ભરૂચ જિલ્લા પોલીસ અને નગર સેવા સદન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. જિલ્લામાં હજારો લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોરોનાએ  દસ્તક દીધી ત્યારથી અત્યાર સુધીમાં જિલ્લા પોલીસે 62 લાખ રૂપિયા દંડ વસુલ્યો છે.

ડેડલી કોરોના વાયરસનો દેશમાં સેકંડ વેવ દેખાઈ રહ્યો છે અને કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે ત્યારે લોકો જીવલેણ રોગ સામે બચવા સાવચેતીના પગલાં ભરે  એ માટે તંત્ર દ્વારા ફરી એકવાર કમર કસવામાં આવી છે. લોકો માસ્ક પહેરે અને સોસીયલ ડિસ્ટન્સનુ પાલન કરે તે માટે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને માસ્ક વગર ફરતા લોકો પાસે દંડની વસુલાત કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ભરૂચ જિલ્લા  પોલીસ પણ એક્શનમાં છે . પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિવિધ પોઈન્ટ પર માસ્ક વગર ફરતા લોકો પાસે દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. પોલીસે 22 હજાર કરતા વધુ લોકો પાસેથી દંડ વસુલ્યો છે. જિલ્લામાં માસ્ક ન પહેવાથી અટકાવનાર પોલીસને જોઈ નાસી જવાના પ્રયાસનો પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ પોલીસે જિલ્લામાં ૨૨૫૯૮ લોકો પાસથી 62 લાખ રૂપિયા ઉપરાંતનો દંડ અત્યારસુધીમાં વસુલ્યો છે.

લોકોની બેદરકારીને જોઈ ગુજરાત હાઈકોર્ટે માસ્ક વગર પકડતા લોકો પાસે કમ્યુનીટી સેવા એટલે કે કોવિડ સેન્ટરમાં સેવા કરાવવા સરકારને આદેશ કર્યો છે ત્યારે માસ્ક જ હવે એક માત્ર ઉપાય છે છતાં લાપરવાહ રહેનાર લોકો માસ્કને પોતાની જ જવાબદારી સમજી તેનો ઉપયોગ કરે એ સુનિશ્ચિત કરવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">