ભરૂચમાં RTO અને ટ્રાન્સપોર્ટર વચ્ચે મારામારીની ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO
ભરૂચ જિલ્લાના મુલદ પાસે RTO અને ટ્રાન્સપોર્ટર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ વાહન ચેકિંગ દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ વિવાદ સર્જાયો હતો. ઘટના બાદ RTO અને ટ્રાન્સપોર્ટર વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. આ મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-10-2024 5 કારણોથી […]
ભરૂચ જિલ્લાના મુલદ પાસે RTO અને ટ્રાન્સપોર્ટર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ વાહન ચેકિંગ દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ વિવાદ સર્જાયો હતો. ઘટના બાદ RTO અને ટ્રાન્સપોર્ટર વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. આ મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો: રાજકોટ ડેરી દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ પર મળતા ભાવમાં કરવામાં આવ્યો વધારો