Tender Today : આણંદ સિંચાઇ વિભાગ હસ્તકના જુદા જુદા ચાર કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર

આણંદ સિંચાઇ વિભાગ (Anand Irrigation Department ) આણંદ હસ્તકના વિગતવાર ટેન્ડરમાં જણાવ્યા અનુસાર જુદા જુદા ચાર કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત કિંમત 52.28 લાખ રુપિયા છે.

Tender Today : આણંદ સિંચાઇ વિભાગ હસ્તકના જુદા જુદા ચાર કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 2:58 PM

Anand : ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender ) જાહેર કરવામાં આવ્યુ છે. આણંદ સિંચાઇ વિભાગ (Anand Irrigation Department ) આણંદ હસ્તકના વિગતવાર ટેન્ડરમાં જણાવ્યા અનુસાર જુદા જુદા ચાર કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત કિંમત 52.28 લાખ રુપિયા છે.

આ પણ વાંચો- Tender Today: સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફિટ કરવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઇ-ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 3 જુલાઇ 2023 સાંજે 6 વાગ્યા સુધીની છે. ટેન્ડર પહોંચાડવાનું સરનામું કાર્યપાલક ઇજનેર, આણંદ સિંચાઇ વિભાગ, મહી કેનાલ કોલોની, ગણેશ ચોકડી પાસે, આણંદ છે. આ ટેન્ડર અંગેની વિશેષ વિગતો વેબસાઇટ www.statetenders.gujarat.gov.in અથવા www.nprocure.com ઉપર જોવા મળી શકે છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">