Anand : બોરસદમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે ટીયરગેસના 50 સેલ છોડ્યા, હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

આણંદ પોલીસે (Anand Police)સમગ્ર કેસમાં 14 જેટલા શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Anand : બોરસદમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે ટીયરગેસના 50 સેલ છોડ્યા, હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 10:03 AM

આણંદના(Anand) બોરસદમાં મોડીરાત્રે પથ્થરમારાની ઘટના બની હતી.શહેરના બ્રાહ્મણવાડા વિસ્તારમાં (Brahmanvada) એક ધાર્મિક સ્થળની જગ્યાના વિવાદમાં બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જમીન વિવાદને લઈને પોલીસ જ્યારે સમાધાન કરાવવા પહોંચી હતી ત્યારે આ ઘટના બની હતી. પોલીસની(Anand police)  સમજાવટ દરમિયાન એક જૂથના લોકોએ બીજા જૂથના લોકો સાથે માથાકૂટ કરી હતી અને આ દરમિયાન બંને જૂથ સામસામે આવી ગયા હતા.

જુઓ વીડિયો

પોલીસને ટિયરગેસ છોડવાની ફરજ પડી

જેમા પથ્થરમારાની ઘટના બની હતી. અસામાજીક તત્વોએ દેરાસર બહાર લગાવેલા સીસીટીવી કેમેરાને(CCTV)  પણ તોડ્યા હતા.તો એક પોલીસકર્મીને પણ પેટમાં છરી મારી દેવાઈ હતી.જોકે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. હાલ તો પોલીસે સમગ્ર કેસમાં 14 જેટલા શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">