Amreli : નિવૃત પોલીસ કર્મીએ પત્ની અને પુત્ર સાથે મળી પુત્રવધુની હત્યા કરી

સહજાનંદ નગરમાં નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટરે પત્ની અને પુત્ર સાથે મળી પુત્રવધુની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યા કર્યા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 9:04 AM

Amreli : શહેરના સહજાનંદ નગરમાં નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટરે પત્ની અને પુત્ર સાથે મળી પુત્રવધુની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યા કર્યા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને CCTV ના ફૂટેજના આધારે પુત્રવધુની હત્યા કરાયાની બાબત છતી થઈ હતી. પોલીસે આરોપી પીઆઇ તેમજ તેના પરિવારજનોને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ગત તા.6 ના રોજ પૂનમબેન વાઘેલાએ બીમારીથી કંટાળી પોતાની જાતે છરી મારી આત્મહત્યા કર્યાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ કેસમાં પુરાવાઓ મૃતકના સાસરીયા વિરૂદ્ધમાં જતા હતા. બાદમાં પોલીસે તલસ્પર્શી તપાસ કરતા પૂનમબેનને તેમના પતિ અને સાસુ-સસરાએ મળી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકના પતિ દેવેન્દ્ર વાઘેલાના અન્ય સ્ત્રી સાથેના લગ્નેતર સંબંધને લીધે આ હત્યાને અંજામ આપ્યાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે.

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">