Amreli : બગસરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

જિલ્લાના બગસરા શહેર તેમજ ગ્રામ્યવિસ્તારમાં ઘણા લાંબા સમય બાદ વરસાદ પડયો છે. તાલુકા પંથકના બગસરા, મુંજીયાસર, માણેકવાડામાં વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 11:17 PM

Amreli : જિલ્લાના બગસરા શહેર તેમજ ગ્રામ્યવિસ્તારમાં ઘણા લાંબા સમય બાદ વરસાદ પડયો છે. તાલુકા પંથકના બગસરા, મુંજીયાસર, માણેકવાડામાં વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 ઓગસ્ટ બાદ રાજયમાં વરસાદ પડશે. જોકે, હજુ ધોધમાર વરસાદની ગુજરાતવાસીઓને રાહ જોવી પડશે. જો સમયસર વરસાદ નહીં પડે તો ખેડૂતોને પોતાનો પાક મુરઝાઇ જવાનો ભય છે. અને, ધીમેધીમે અનેક શહેરોમાં અને ગામડાઓમાં પાણીની પણ વિકટ સમસ્યા સર્જાઇ શકે છે. એટલે લોકો ભગવાન પાસે સારા વરસાદની આશ સેવીને બેઠા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">