મેટ ગાલા છોડીને પતિ રણવીર સિંહ સાથે બેબીમૂન સેલિબ્રેટ કરતી જોવા મળી દીપિકા પાદુકોણ

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફલોન્ટ કરતા કોઈ ફોટો શેર કર્યા નથી, પરંતુ ચાહકો બેબી બમ્પ વાળો ફોટો જોવા માટે આતુર છે, હવે ચાહકોને આ બેબી બમ્પ વાળો ફોટો જોવા મળી ચુક્યો છે.

મેટ ગાલા છોડીને પતિ રણવીર સિંહ સાથે બેબીમૂન સેલિબ્રેટ કરતી જોવા મળી દીપિકા પાદુકોણ
Follow Us:
| Updated on: May 07, 2024 | 1:02 PM

બોલિવુડની ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાના સુંદર દિવસોને એન્જોય કરી રહી છે. તે પ્રેગ્નેટ છે, સપ્ટેમ્બર મહિનામાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે દીપિકા ગ્લેમર્સ દુનિયાથી દુર થઈ રહી છે. આ વર્ષ તો તેમણે દુનિયાની ફેશન ઈવેન્ટ મેટ ગાલા પણ સ્કિપ કરી દીધી છે. હાલમાં તે બેબીમૂન એન્જોય કરી રહી છે. તે વેકેશન મનાવી રહી છે પરંતુ આ વચ્ચે દીપિકા પાદુકોણનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં પહેલી વખત તેમનું બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળ્યું હતુ.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના આ ફોટોમાં કોઈ શિપની સીડી પરથી નીચે ઉતરી રહ્યું છે, કોઈ દીપિકાની આગળ છે અને તેનું બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. દીપિકાની પાછળ સફેદ કપડાંમાં રણવીર સિંહ જોવા મળી રહ્યો છે.

દીપિકા પાદુકોણ લેડી સિંઘમના રુપમાં જોવા મળશે

પ્રેગ્નસીના કારણે દીપિકા પાદુકોણ આ વર્ષે મેટ ગાલાનો ભાગ બની ગઈ છે. તેમણે વર્ષ 2017માં આ ફેશન ઈવેન્ટમાં ડેબ્યુ કર્યું હતુ. 2018 અને 2019માં પણ જોવા મળી હતી. દીપિકા પાદુકોણની જેમ આ વર્ષે પ્રિયંકા ચોપરા પણ આ ઈવેન્ટમાં જોવા મળી નથી. આલિયા ભટ્ટે સાડી પહેરી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી છે.

આ પહેલા પણ તેના કેટલાક ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનના સેટના છે. આ ફોટોમાં અભિનેત્રી બેબી બમ્પ સાથે જોવા મળી હતી. જેને જોયા બાદ ચાહકો ખુબ ખુશ થયા હતા.રોહિત શેટ્ટીની ડાયરેક્ટેડ ફિલ્મ સિંઘમ અગેનમાં દીપિકા પાદુકોણ લેડી સિંઘમના રુપમાં જોવા મળશે.

આ પણ વાંચો : આજે બોલિવુડના આ મામા-ભાણેજની જોડી રહે છે ખુબ ચર્ચામાં, જાણો કૃષ્ણા અભિષેકના પરિવાર વિશે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">