અમરેલીના રાજુલામાં અસામાજિક તત્વોએ બેંક કર્મચારીને માર્યો માર, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO
અમરેલી જીલ્લાના રાજુલામાં અસામાજિક તત્વોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં ખાખીનો તો જાણે ખૌફ જ ન હોય તેમ જાહેરમાં અસામાજિક તત્વોએ એક બેંક કર્મચારીને માર માર્યા ની ઘટના સામે આવી છે. HDFC બેંક નજીક બેંકના કર્મચારીને માર મારી અસામાજિક તત્વોએ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે. મારનો ભોગ બન્યા બાદ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ […]
અમરેલી જીલ્લાના રાજુલામાં અસામાજિક તત્વોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં ખાખીનો તો જાણે ખૌફ જ ન હોય તેમ જાહેરમાં અસામાજિક તત્વોએ એક બેંક કર્મચારીને માર માર્યા ની ઘટના સામે આવી છે.
HDFC બેંક નજીક બેંકના કર્મચારીને માર મારી અસામાજિક તત્વોએ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે. મારનો ભોગ બન્યા બાદ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મારામારીની આ સમગ્ર ઘટન CCTVમાં કેદ થઈ છે.
આ પણ વાંચો: તાલાલામાં કેસર કેરી પકવતાં ખેડૂતો કેમ મુકાયા ચિંતામાં?