અમદાવાદની ખાડીયા પોલીસના ગેરવર્તનના વિરોધમાં રોષ, સાળંગપુરનું ફુટવેર બજાર રહ્યું બંધ

અમદાવાદમાં માસ્કના દંડ મામલે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી રહી છે. કાલુપુર બાદ ખાડીયા પોલીસ દ્વારા માસ્ક બાબતે વેપારીને માર મારવાની ઘટના બની છે. શનિવારના રોજ સારંગપુર ફુટવેર બજારમાં એક દુકાનમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસ ચાર લોકોને પોલીસ સ્ટેશને લઇ જઇને ઢોરમાર માર્યો હોવાના […]

અમદાવાદની ખાડીયા પોલીસના ગેરવર્તનના વિરોધમાં રોષ, સાળંગપુરનું ફુટવેર બજાર રહ્યું બંધ
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:13 PM

અમદાવાદમાં માસ્કના દંડ મામલે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી રહી છે. કાલુપુર બાદ ખાડીયા પોલીસ દ્વારા માસ્ક બાબતે વેપારીને માર મારવાની ઘટના બની છે. શનિવારના રોજ સારંગપુર ફુટવેર બજારમાં એક દુકાનમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસ ચાર લોકોને પોલીસ સ્ટેશને લઇ જઇને ઢોરમાર માર્યો હોવાના વેપારીએ આક્ષેપ કર્યો છે. પોલીસના વેપારી સાથેના આ ગેરવર્તનના વિરોધમાં આજરોજ સારંગપુર ફુટવેર બજારમાં 250થી વધુ દુકાનોએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો. આ બંધને પગલે ઉચ્ચ અધિકારીઓ વેપારીઓને સમજાવવા દોડી આવ્યા હતા અને વેપારીઓને બાહેંધરી અપાઇ હતી કે જવાબદાર પોલીસકર્મી સાથે તપાસ થશે. બાદમાં મામલો શાંત થયો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો: જો તમે ઘરે બેઠા કામ કરવા માગો છો, તો જાણો કેટલો મળશે પગાર, અહીં ક્લિક કરો અને જાણો બધી વિગત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">