જાણો 7મેના રોજ અમદાવાદ શહેરના ક્યાં ક્યાં વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા? જુઓ લિસ્ટ

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 388 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 263 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના કેસનો સમાવેશ થતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં નવા કોરોનાના 12 કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં કુલ 275 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.  અમદાવાદ શહેરમાં આજના નવા 263 […]

જાણો 7મેના રોજ અમદાવાદ શહેરના ક્યાં ક્યાં વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા? જુઓ લિસ્ટ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:11 PM

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 388 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 263 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના કેસનો સમાવેશ થતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં નવા કોરોનાના 12 કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં કુલ 275 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.  અમદાવાદ શહેરમાં આજના નવા 263 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4912 થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં કુલ 317 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. જ્યારે 872 લોકો કોરોના વાઈરસની સામે જંગ જીત્યા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના એક્ટિવ પોઝિટિવ કેસની સંખ્યા 3723 છે.

7મેના રોજ અમદાવાદ શહેરમાં નોંધાયેલાં કોરોના પોઝિટિવ કેસનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ શહેરમાં ક્યાં ઝોનમાં કુલ કેટલાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ? 

આ ખેલાડી ધર્મશાળા ટેસ્ટમાં સિક્સરોના મામલે બધાને પાછળ છોડી દેશે
નાગીન ફેમ સુરભી ચંદનાના લગ્નના અનસીન ફોટો આવ્યા સામે, હુશ્નની મલ્લિકા દેખાઈ અભિનેત્રી
ધર્મશાળામાં ટેસ્ટ ડેબ્યુ કરી શકે છે આ ખેલાડી
આ સમસ્યાઓથી પીડાતા લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ દહીં, જાણો કેમ?
ઉંદરોને ઘરમાં ઘુસવા નહીં દે આ 5 પ્લાન્ટ, સુગંધથી જ ભાગી જશે
આ મહિલા દિવસે તમારા જીવનની ખાસ મહિલાને આપો આ ખાસ ભેટ

અમદાવાદમાં કોરોના વાઈરસની સ્થિતિ ઝોન વાઈઝ જોવા જઈએ તો મધ્ય ઝોનમાં સૌથી વધારે કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે.  મધ્યઝોનમાં 1334 કેસ, દક્ષિણ ઝોનમાં 935 કેસ, ઉત્તર ઝોનમાં 529 કેસ, પશ્ચિમ ઝોનમાં 345 કેસ, પૂર્વ ઝોનમાં 350 કેસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 127 કેસ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના વાઈરસના 103 કેસ નોંધાયા છે.  આમ કુલ કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 3723 થઈ ગઈ છે.

આજે ગુજરાતમાં કોરોના વાઈરસના નવા કુલ 388 કેસ નોંધાયા, જુઓ જિલ્લાવાર કોરોનાના કુલ કેસની વિગત

Corona Daily Data Update Positive Case District Wise Gujarat State

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">