AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : બિસ્માર રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર કોર્ટમાં થઈ સુનાવણી, બેફામ ટ્રાફિકની વ્યવસ્થા સામે હાઈકોર્ટે કરી ટકોર

અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. બેફામ ટ્રાફિકની વ્યવસ્થા સામે હાઈકોર્ટે પણ ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, કાયદો તોડવાવાળા બેફામ બન્યા છે.

Ahmedabad : બિસ્માર રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર કોર્ટમાં થઈ સુનાવણી, બેફામ ટ્રાફિકની વ્યવસ્થા સામે હાઈકોર્ટે કરી ટકોર
Ahmedabad
Ronak Varma
| Edited By: | Updated on: Aug 10, 2023 | 9:24 AM
Share

Ahmedabad : અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. બેફામ ટ્રાફિકની વ્યવસ્થા સામે હાઈકોર્ટે પણ ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, કાયદો તોડવાવાળા બેફામ બન્યા છે. ત્યારે કાયદાની અમલવારી કરાવનારાઓને કડક હાથે કામ લેવું પડશે.

આ પણ વાંચો : Ahmedabad: બેંકના ચેરમેન અને મેનેજર દ્વારા લોનના નામે વેપારીઓ સાથે આચરી ઠગાઈ, ગુના નિવારણ શાખાએ 3 આરોપીની કરી ધરપકડ

લોકો દારૂ પીને ગાડી ચલાવે છે અને હીટ એન્ડ રનના કિસ્સા બને છે. પોલીસ માત્ર અલગ અલગ ડ્રાઈવ કરશે એટલું પુરતું નથી. સારા નાગરિકની વર્તણૂક કેવી હોય તેનું ભાન કરાવવું પડશે. ટાયર કિલર્સનો તોડ શોધ્યો તેવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તો બીજી તરફ CCTV યોગ્ય રીતે નહીં ચાલતા હોવાની પણ કોર્ટે ટકોર કરી છે.

25-07-2023 થી 07-08-2023 સુધી પોલીસે કરેલી વિવિધ કામગીરીની વિગતો કોર્ટના ધ્યાને મુકાઈ

1. સીટબેલ્ટના કેસોની વિગત કેસની સંખ્યા – 1597, દંડની રકમ – 8,06,000

2. ખોટી લેનનો ઉપયોગ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 166, દંડની રકમ – 2,79,200

3. હેલ્મેટ અંગેના કેસો ની વિગત કેસની સંખ્યા – 424, દંડની રકમ – 2,20,100

4. ત્રણ સવારી અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 102, દંડની રકમ – 10,700

5. ફ્રી લેફ્ટ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 22, દંડની રકમ – 11,000

6. નો-પાર્કિંગ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 3506, દંડની રકમ – 18,30,000

7. બીઆરટીએસ લેનમાં ડ્રાઇવિંગ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 6, દંડની રકમ – 6000

8. ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 250, દંડની રકમ – 1,30,600

9. ઓટોરિક્ષા ડ્રાઇવર સીટ ઉપર મુસાફરો બેસાડવા અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 60, દંડની રકમ – 29,200

10. ભારે વાહનના જાહેરનામા ભંગ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 127, દંડની રકમ – 3,28,500

11. ફેન્સી નંબર પ્લેટ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 1792, દંડની રકમ – 7,16,700

12. ડાર્ક ફિલ્મ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 359, દંડની રકમ – 1,86,500

13. ઓવરસ્પીડ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 4, દંડની રકમ – 5,500

14. ખતરનાક ડ્રાઇવિંગ અંગેના કેસનો વિગત (રોંગ સાઇડ) કેસની સંખ્યા – 1254, દંડની રકમ – 28,54,500

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
g clip-path="url(#clip0_868_265)">