ગોરધન ઝડફિયાની હત્યાના પ્રયાસનો કેસ, ATSની લાઈવ રેડના CCTV આવ્યા સામે
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવેલો શાર્પશૂટર નકલી આઈ ડી કાર્ડ બતાવતો વિનસ હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ગુજરાત ATSના દરોડાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં શાર્પશૂટરને સ્પષ્ટ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે ATSના DIG હિમાંશુ શુકલા, ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રન, DYSP ભાવેશ રોજીયા, DYSP કે.કે પટેલ સાથે […]
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવેલો શાર્પશૂટર નકલી આઈ ડી કાર્ડ બતાવતો વિનસ હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ગુજરાત ATSના દરોડાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં શાર્પશૂટરને સ્પષ્ટ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે ATSના DIG હિમાંશુ શુકલા, ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રન, DYSP ભાવેશ રોજીયા, DYSP કે.કે પટેલ સાથે હોટલના રૂમ સુધી પહોંચી ગયા હતા અને આરોપીને ઝડપી પાડ્યો હતો અને નેતાની હત્યાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો