Auction Today : અમદાવાદના પાલડીમાં ફ્લેટની ઇ -હરાજી, જાણો વિગતો

Ahmedabad :ગુજરાતના (Gujarat) અમદાવાદમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની(E Auction)જાહેરાત આપવામાં આવી છે. જેમાં અમદાવાદના પાલડીમાં સચિન એપાર્ટમેન્ટ, ફ્લોરા રેસીડેન્સી રોડ પરના ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

Auction Today : અમદાવાદના પાલડીમાં ફ્લેટની ઇ -હરાજી, જાણો વિગતો
Ahmedabad E Auction
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 2:07 PM

Ahmedabad :ગુજરાતના (Gujarat) અમદાવાદમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની(E Auction)જાહેરાત આપવામાં આવી છે. જેમાં અમદાવાદના પાલડીમાં સચિન એપાર્ટમેન્ટ, ફ્લોરા રેસીડેન્સી રોડ પરના ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનો ફ્લેટ નંબર 08 છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 24,80,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 2,48,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબ છે. જ્યારે તેની નિરીક્ષણની તારીખ16.06.2023  બપોરે 11.00  થી 4.00 વાગ્યે સુધી છે. તેની ઇ- હરાજી તારીખ 07.07. 2023  સાંજે 4 વાગે સુધી છે.

Ahmedabad E Auction Detail

Ahmedabad E Auction Detail

વેચાણની શરતો :

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

(૧) સ્થાવર મિલ્કત જેમ છે તેમ અને જવાં છે ત્યા” ના ધોરણે વેચાણ કરવામા આવશે. (૨) સદરહું મિલ્કત ઉપરના સમગ્ર બાકી વેરા, સરકારી તથા અર્ધસરકારી લેણા તથા વીજનિગમની બાકી રકમ ભરપાઈ કરવાની જવાબદારી તથા ટાઈટલની ફાઈલમાં કોઈ દસ્તાવેજ ૩ર(ક) માં પડેલ હોય કે કોઈ કાગળો ખુટતા હોય તો તે મેળવવાની સમગ્ર જવાબદારી ખરીદનારના શીરે રહેશે. (૩) સદરહુ મિલ્કત સંબંધમાં કોઈ કોર્ટ કેસ ચાલતા હોય તો તે કોર્ટ કેસોમાં, કોર્ટ જે હુકમ કરે તે મિલ્કત ખરીદનારને બંધનકર્તા રહેશે. (૪) માંગણીદાર કોઈપણ કિંમતે માંગણી કરી શકશે પરંતુ રીઝર્વ કિંમતના 10 ટકાની રકમનો બેંકર્સ /ડ્રાફટ રાજકોટ નાગરિક સહકારી બેંક લી. રાજકોટની ફેવરનો ટેન્ડર સાથે સામેલ રાખવાનો રહેશે.

Ahmedabad Paldi E Auction Paper Cutting

Ahmedabad Paldi E Auction Paper Cutting

5) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ 6) મિલકત લોટ પ્રમાણે ઉપર દર્શાવેલી 2 લોટમા રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે 7)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.

આ પણ વાંચો : Gujarati Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

ગુજરાતના  તમામ  જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">