Ahmedabad : એસઓજી ક્રાઇમે ગેરકાયદે વેચાતી કફ સીરપના નેટવર્કનો પર્દાફાશ કર્યો, એક આરોપીની ધરપકડ

અમદાવાદમાં(Ahmedabad)કફ સીરપના(Cough Syrup) ગેર કાયદે વેચાણના નેટવર્કનો SOGએ પર્દાફાશ કર્યો છે . જેમાં એસઓજી ક્રાઇમે(Crime)એક આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad : એસઓજી ક્રાઇમે ગેરકાયદે વેચાતી કફ સીરપના નેટવર્કનો પર્દાફાશ કર્યો, એક આરોપીની ધરપકડ
Ahmedabad SOG Crime Arrest Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 21, 2022 | 4:16 PM

અમદાવાદમાં(Ahmedabad)કફ સીરપના(Cough Syrup) ગેર કાયદે વેચાણના નેટવર્કનો SOGએ પર્દાફાશ કર્યો છે . જેમાં એસઓજી ક્રાઇમે(Crime)એક આરોપીની ધરપકડ કરી છે. જેમાં કફ સીરપની 1255 નંગ બોટલ સહિત રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં SOGએ આરોપી મયુરસિંહ ઉર્ફે મોનુ છત્રીય ગેરકાયદેસર કફ સીરપનો જથ્થાનું વેચાણ કરતા ઝડપ્યો છે. એસઓજી ની ટીમને બાતમી મળી હતી કે ઠક્કરબાપા નગર નજીક હરીજન સિંધી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની દુકાન નંબર 20માં ગેરકાયદે કફ સીરપનું ધંધો ચાલે છે.. જેના આધારે રેડ કરતા મયુરસિંહ છત્રીય મળી આવ્યો હતો અને દુકાનમાં સર્ચ કરતા 1255 નંગ કફ સીરપની બોટલ મળી આવી હતી.. SOGએ આરોપીની ધરપકડ કરીને કફ સીરપના જથ્થા સહિત રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો..

જેમાં પકડાયેલા આરોપી મયુરસિંહ ક્ષત્રિય એન્જિનિયર નો વિદ્યાર્થી છે.. આરોપી ના પિતા અશોકસિંહ છત્રીય મેડિકલ દવાઓનું લાઇસન્સ ધરાવતા હતા. તેઓની દવાઓનું વેચાણ માટે મેડિકલ સ્ટોર હતી. પરંતુ આ લાયસન્સ રીન્યુ નહીં થતા તે રદ થયું હતું.. આરોપીએ કફ સીરપના નશાનો વેપાર કરવા અલગથી દુકાન લઈને તેનો ધધો શરૂ કર્યો હતો અને કફ સીરપનો નશો કરતા વ્યક્તિઓને ટાર્ગેટ કરીને છૂટક વેચાણ કરતા હતા.. છેલ્લા એક વર્ષથી આરોપીઓ કફ સીરપ નો ધધો કરતા હતા.. આ નેટવર્કમાં આરોપી મયુરસિંહ સાથે તેના પરિવારના અન્ય કોઈ વ્યકતીની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

એસઓજી ક્રાઇમે કફ સીરપ ના નેટવર્કનો પર્દાફાશ કરીને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપી આ કફ સીરપ ક્યાંથી લાવ્યો હતો અને કફ સીરપના ડિસ્ટ્રીબ્યુશન કરનારની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">