Ahmedabad : રમઝાન ઈદ અને પરશુરામ જયંતીના પગલે પોલીસ સતર્ક, ફૂટ પેટ્રોલિંગ અને ડ્રોનથી બાજ નજર

અમદાવાદ(Ahmedabad) પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં કોઈ પણ કોમી તોફાન કે અન્ય કોઈ પણ અનઇચ્છીનીય બનાવ નો બને તેના માટે પોલીસ સતર્ક છે.

Ahmedabad : રમઝાન ઈદ અને પરશુરામ જયંતીના પગલે પોલીસ સતર્ક, ફૂટ પેટ્રોલિંગ અને ડ્રોનથી બાજ નજર
Ahmedabad Police Foot Patroling
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 30, 2022 | 4:29 PM

અમદાવાદ(Ahmedabad)શહેરમાં આગામી રમઝાન ઈદ(Ramadan Eid)અને પરશુરામ જયંતીના(Parsuram Jayanti) તહેવારને અનુલક્ષીને અમદાવાદ પોલીસે સતર્ક બની છે. તહેવારને કારણે બજારોમાં પણ ખરીદીની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા પણ બાજનજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બંદોબસ્તની યોજના તૈયાર કરવાની સાથે સાથે પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ શરૂ કર્યું છે. જેમાં શહેરના શાહપુર અને કારંજ વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ હાથ ધરાયુ છે.

કોમી એખલાસ  જાળવી  રાખવા પોલીસનો પ્રયાસ

આ પૂર્વે રામ નવમી નિમિતે થયેલા હુમલા બાદ ગૃહ વિભાગ સતર્ક બન્યું અને આઈબીને પણ સતર્ક કરવામા આવ્યુ છે. રાજ્ય પોલીસ વડા પણ રાજ્ય મા શાંતી ન ડોહળાય તે માટે પગલા લેવા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓ સાથે સંકલન પણ કરી રહ્યા છે. આવનારા સમયમાં ઈદ નો તેહવાર છે સાથોસાથ પરશુરામ જયંતી પણ આવી રહી છે ત્યારે કોમી એખલાસ જળવાઈ રહે અને શહેરમાં શાંતિ બની રહે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ભીડભાડ વાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ યોજાય રહ્યું છે

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં કોઈ પણ કોમી તોફાન કે અન્ય કોઈ પણ અનઇચ્છીનીય બનાવ નો બને તેના માટે પોલીસ સતર્ક છે. પોલીસે અલગ અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરી રહી છે. ભીડભાડ વાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ યોજાય રહ્યું છે ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જે રીતે રામનવમીના દિવસે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પર શોભાયાત્રા પર પથ્થરમારા ની ઘટનાઓ સામે આવી હતી તેને ધ્યાનમાં રાખી પોલીસ વધુ સતર્ક થઈ ચૂકી છે અને દરેક પ્રકારની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અત્યાર થી જ અમુક વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી લોકોની સુરક્ષા તેમજ શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરી રહી છે.

આ પણ વાંચો : Haridham Sokhada: 17 જાન્યુઆરીનો મહિલા હરિભક્તોનો વીડિયો વાઇરલ, હજુ એક વીકેટ પડવાનો અને ગુણાતીતને મારી નાખવાનો ઉલ્લેખ

આ પણ વાંચો : Photos: પાટણમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ, જુઓ તસવીરો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">