Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીનો મોટો છબરડો, બીએ સેમેસ્ટર-6ની પરીક્ષામાં ગડબડ

ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની સેમેસ્ટર 6ની ઓફલાઇન પરીક્ષાઓ શરૂ થઈ છે. પરીક્ષાના પ્રથમ પેપરમાં જ મોટો છબરડો સામે આવ્યો છે. બીએ સેમેસ્ટર-6ની પરીક્ષામાં છબરડો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 10:00 PM

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં મોટો છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની સેમેસ્ટર 6ની ઓફલાઇન પરીક્ષાઓ શરૂ થઈ છે. પરીક્ષાના પ્રથમ પેપરમાં જ મોટો છબરડો સામે આવ્યો છે. બીએ સેમેસ્ટર-6ની પરીક્ષામાં છબરડો થયો છે. સેમેસ્ટર-6ની પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર-5નું પેપર પૂછવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને જ્યારે જનરલ ઈંગ્લીશનું પેપર આપવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો કે આ પેપર સેમેસ્ટર 6ને બદલે સેમેસ્ટર 5નું છે.

બીજી તરફ વિરમગામની DCM કોલેજમાં પણ આ પ્રકારની સમસ્યા સામે આવી હતી. સેમેસ્ટર 6ના બદલે સેમેસ્ટર 5નું પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની આ બેદરકારીને પગલે જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા NSUIએ માગ કરી છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">