Ahmedabad : લોકોના ટેક્સના રૂપિયાથી સરકાર કરે છે ઉજવણી, શિક્ષણનું ખાનગીકરણ કરવાનું ષડયંત્રઃ ચાવડા

એક તરફ રાજ્ય સરકાર રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરે છે, ત્યારે કોંગ્રેસે આ ઉજવણીનો વિરોધ કર્યો છે. અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો કાર્યક્રમ યોજાયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 5:35 PM

Ahmedabad : એક તરફ રાજ્ય સરકાર રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરે છે, ત્યારે કોંગ્રેસે આ ઉજવણીનો વિરોધ કર્યો છે. અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો કાર્યક્રમ યોજાયો. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે, વાલીઓ પાસેથી મસમોટી ફી વસૂલી રહી છે. અને લોકોના ટેક્સના રૂપિયાથી ઉજવણીઓ કરી રહી છે. અમિત ચાવડા એ રૂપાણી સરકાર પર આક્ષેપ કરતાં કહ્યુ હતું કે મુખ્યમંત્રી બદલાવાના ભાગ સ્વરૂપે સરકાર આ ઊજવણી કરી રહી છે. તો બીજી બીજુ સીએમ રૂપાણીએ અમિત ચાવડાના આ નિવેદનને હાસ્યાસ્પદ ઠરાવી કહ્યું હતું કે અમિત ચાવડાની અંતિમ ઘડીઓ હવે ઘડાઈ રહી છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">