VIDEO:અમદાવાદ ગ્રામ્યનું તંત્ર એક્શનમાં, અમદાવાદ ગ્રામ્યમાં 46 પોઝિટિવ કેસ

અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 46 પર પહોંચી ગઈ છે ત્યારે ડીડીઓ મહેશ બાબુએ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં ધંધા ઉદ્યોગોને છૂટ અપાઈ હોવાથી કેસ વધી રહ્યા છે. અને શહેરી વિસ્તારના લોકો ગ્રામ્ય વિસ્તારમાં અવર-જવર કરતા હોવાથી કેસ વધી રહ્યા છે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્રએ ચેકપોસ્ટ પર તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ગામડાઓમાં […]

VIDEO:અમદાવાદ ગ્રામ્યનું તંત્ર એક્શનમાં, અમદાવાદ ગ્રામ્યમાં 46 પોઝિટિવ કેસ
Follow Us:
| Updated on: May 03, 2020 | 8:43 AM

અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 46 પર પહોંચી ગઈ છે ત્યારે ડીડીઓ મહેશ બાબુએ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં ધંધા ઉદ્યોગોને છૂટ અપાઈ હોવાથી કેસ વધી રહ્યા છે. અને શહેરી વિસ્તારના લોકો ગ્રામ્ય વિસ્તારમાં અવર-જવર કરતા હોવાથી કેસ વધી રહ્યા છે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્રએ ચેકપોસ્ટ પર તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ગામડાઓમાં સેનિટાઈઝેશનની કામગીરી વધારી દેવાઈ છે. ડીડીઓએ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવાશે.

આ પણ વાંચો: VIDEO:સુરતથી પરપ્રાંતિયોને વતન લઈ જવા ટ્રેન રવાના

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">