VIDEO: વડાપ્રધાન મોદી અને ટ્રમ્પનો આ જાપાનીઝ ફેન ખાસ સ્વાગત કરવા માટે ગાંધી આશ્રમ પહોંચ્યો

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. થોડા જ કલાકની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થશે. ત્યારબાદ બંને નેતા મોદી-ટ્રમ્પનો 22 કિલોમીટર લાંબો રોડ શો નીકળશે. ત્યારબાદ ગાંધી આશ્રમની મુલાકાત કરશે. ત્યારે એક જાપાનીઝ વ્યક્તિ પણ વહેલી સવારથી ગાંધી આશ્રમ આવી પહોંચ્યા છે. તેઓ ખાસ જાપાનથી આવ્યા છે.   Web […]

VIDEO: વડાપ્રધાન મોદી અને ટ્રમ્પનો આ જાપાનીઝ ફેન ખાસ સ્વાગત કરવા માટે ગાંધી આશ્રમ પહોંચ્યો
Follow Us:
| Updated on: Feb 24, 2020 | 2:44 AM

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. થોડા જ કલાકની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થશે. ત્યારબાદ બંને નેતા મોદી-ટ્રમ્પનો 22 કિલોમીટર લાંબો રોડ શો નીકળશે. ત્યારબાદ ગાંધી આશ્રમની મુલાકાત કરશે. ત્યારે એક જાપાનીઝ વ્યક્તિ પણ વહેલી સવારથી ગાંધી આશ્રમ આવી પહોંચ્યા છે. તેઓ ખાસ જાપાનથી આવ્યા છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ, સ્વાગત માટે અમદાવાદ તૈયાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">