Ahmedabad: ટેસ્ટિંગ કીટ ખૂટી પડતાં કોવિડ સેન્ટર બંધ કરાયું, સવારથી લાઈનમાં ઉભા રહેલા લોકો નિરાશ થઈ પરત ફર્યા

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ વકરી રહી છે, તેવામાં ટેસ્ટિંગ કિટ પણ ખૂટવા લાગી છે. જેના કારણે ટેસ્ટિંગ ડોમ બંધ થવા લાગ્યા છે. પાલડીના ટાગોર હોલ પાસે આવેલો ટેસ્ટિંગ ડોમ પણ કીટના અભાવે બંધ કરી દેવાયો છે.

| Updated on: Apr 20, 2021 | 12:34 PM

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ વકરી રહી છે, તેવામાં ટેસ્ટિંગ કિટ પણ ખૂટવા લાગી છે. જેના કારણે ટેસ્ટિંગ ડોમ બંધ થવા લાગ્યા છે. પાલડીના ટાગોર હોલ પાસે આવેલો ટેસ્ટિંગ ડોમ પણ કીટના અભાવે બંધ કરી દેવાયો છે. સવારથી લાઈનમાં ઉભા રહેલા લોકોને નિરાશ થઈને પાછા જવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: Gir Somnath: સુપ્રસિદ્ધ કનકાઈ માતાજીનું મંદિર દર્શનાર્થે બંધ કરાયું, 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

g clip-path="url(#clip0_868_265)">