Ahmedabad : પૂર્વ ઉચ્ચ સરકારી અધિકારીના 75 વર્ષીય પત્નીને ડિજિટલ અરેસ્ટ કરી પડાવ્યા કરોડો રુપિયા, 4 આરોપીની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટના નામે લોકો પાસેથી કરોડોની છેતરપિંડી કરતી વધુ એક ગેંગના 4 લોકોની અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપીઓ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપી અને ત્યાર બાદ ભારતીય રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં બદલી વિદેશ મોકલતા હતા.

Ahmedabad : પૂર્વ ઉચ્ચ સરકારી અધિકારીના 75 વર્ષીય પત્નીને ડિજિટલ અરેસ્ટ કરી પડાવ્યા કરોડો રુપિયા, 4 આરોપીની ધરપકડ
Ahmedabad
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 24, 2024 | 3:22 PM

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટના નામે લોકો પાસેથી કરોડોની છેતરપિંડી કરતી વધુ એક ગેંગના 4 લોકોની અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપીઓ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપી અને ત્યાર બાદ ભારતીય રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં બદલી વિદેશ મોકલતા હતા.

સાયબર ક્રાઇમ બ્રાન્ચે, મોહમ્મદ અલી પટાવટ, તરુણસિંહ વાઘેલા, બ્રિજેશ પારેખ અને શુભમની ડિજિટલ અરેસ્ટ કેસમાં ધરપકડ કરી છે. આરોપીઓ ઠગાઇના પૈસા માટે બેંક એકાઉન્ટ ભાડે આપી અને ઠગાઈના પૈસા બેંકમાંથી ઉપાડીને રોકડ પૈસા ગેંગનાં સભ્યોને આપતા હતા. ઘટનાની વાત કરીએ તો પૂર્વ ઉચ્ચ સરકારી અધિકારીના 75 વર્ષીય પત્નીને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

વૃદ્ધાને 2 દિવસ કરી ડિજિટલ અરેસ્ટ

વીડિયો કોલમાં બનાવટી આઇપીએસ અધિકારીની ઓળખ આપી વૃદ્ધાને મની લોન્ડરીંગ કેસમાં ડિજિટલ અરેસ્ટ કરી રહ્યા છે અને ડરાવી ધમકાવી સુપ્રીમ કોર્ટના જજ નો ફોટો મૂકી તેની સાથે વાત કરી સુપ્રીમ કોર્ટનું બોગસ જજમેન્ટ દર્શાવી 1.26 કરોડ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ વૃદ્ધા સાથે થયેલી ઠગાઈનાં આશરે 10 લાખ રૂપિયા આરોપી પૈકી મોહમ્મદ અલી પટાવટ અને તરુણસિંહ વાઘેલાનાં ખાતામાં જમા થયા હતા. જે બન્ને આરોપી ધરપકડ કરતાં પૂછપરછમાં પોતે બેંક એકાઉન્ટ આરોપી બ્રિજેશ પારેખને 20 હજારમાં ભાડે આપ્યા હતા. જેમાં બ્રિજેશની સાયબર ક્રાઈમ ધરપકડ કરતાં શુભમ મુખ્ય આરોપી છે. જે બેંકમાં રહેલા ઠગાઇના પૈસા ઉપાડીને રોકડમાં લઇ લેતો હતો.

Banana : કેળા સાથે આ ચીજો ખાવાની ભૂલ ન કરો, થશે નુકસાન !
Barcode : સમુદ્ર જોયા પછી આવ્યો બારકોડ બનાવવાનો વિચાર, જાણો કોણે કરી આ શોધ
આજનું રાશિફળ તારીખ : 24-10-2024
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
નીમ કરોલી બાબાએ જણાવ્યું, ધનવાન બનતા પહેલા મળે છે આ શુભ સંકેતો!
રચિન રવિન્દ્રને ગિફ્ટમાં મળી સચિન તેંડુલકરની જર્સી, પુણે ટેસ્ટ પહેલા ધોનીના બેટથી કર્યું આ કામ

પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

ધરપકડ કરવામાં આવેલા મુખ્ય આરોપી શુભમ ઠાકોર અમદાવાદનો રહેવાસી છે. ડિજિટલ અરેસ્ટમાં ઠગાઇના પૈસા ભાડાના બેંક એકાઉન્ટ માંથી ઉપાડીને રોકડ પૈસા રાજસ્થાનનાં બે આરોપીને આપતો હતો. જે રોકડ પૈસા લઈ 10 ટકા કમિશન શુભમ લેતો હતો.

વોન્ટેડ આરોપી યુ.એસ.ડી માં કન્વર્ટ કરી ક્રિપ્ટો કરન્સીમાં રૂપિયાને આગળ મોકલતો હોવાનું સામે આવ્યું છે. મહત્વ નું છે કે ભોગ બનનાર વૃદ્ધાને ફોન વિદેશ એટલે કે કંબોડિયા થી આવ્યો હતો, પણ ભારતમાં આરોપી બેંક એકાઉન્ટ ભાડે આપી અને પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વૃદ્ધનાં 1.26 કરોડ અલગ અલગ 70 થી વધુ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઇમએ રાજસ્થાનના બે વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ
ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો
ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો
g clip-path="url(#clip0_868_265)">