નવરાત્રિના અવસરે અમદાવાદના એક ભાવિક ભક્તે માં અંબાને 1 કિલો સોનું અર્પણ કર્યુ, જુઓ VIDEO
હાલમાં માં અંબાના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે અમદાવાદના એક ભક્તે અંબાજી મંદિરમાં 1 કિલો સોનાનું દાન અર્પણ કર્યુ છે. ભાવિક ભક્તે રૂપિયા 52.70 લાખની કિંમતનું સોનું માતાને ધરાવ્યું છે. & Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ […]
હાલમાં માં અંબાના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે અમદાવાદના એક ભક્તે અંબાજી મંદિરમાં 1 કિલો સોનાનું દાન અર્પણ કર્યુ છે. ભાવિક ભક્તે રૂપિયા 52.70 લાખની કિંમતનું સોનું માતાને ધરાવ્યું છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો