VIDEO: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી પાસે બસમાં આગ લાગતા સમગ્ર બસ બળીને ખાખ, આગ લાગવાનું કારણ અકબંધ
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી પાસે વહેલી સવારે બસમાં લાગીવાની ઘટના સામે આવી છે. આગ લાગવાનુ કારણ હજુ સામે નથી આવ્યું. આગ લાગતા બસ બળીને ખાખ થઈ ગઈ છે. સમગ્ર ધટના નો VIDEO પણ સામે આવ્યો છે જેમાં બસ સળગી રહીં હોય તે જોઈ શકાય છે. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ લાગવા ઘટનાની જાણ થતા જ […]
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી પાસે વહેલી સવારે બસમાં લાગીવાની ઘટના સામે આવી છે. આગ લાગવાનુ કારણ હજુ સામે નથી આવ્યું. આગ લાગતા બસ બળીને ખાખ થઈ ગઈ છે. સમગ્ર ધટના નો VIDEO પણ સામે આવ્યો છે જેમાં બસ સળગી રહીં હોય તે જોઈ શકાય છે. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ લાગવા ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યું અને આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો: ધૂલે નજીક બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13ના મોત 15થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો