Ahmedabad: ગોંડલનાં યુવાનને મોતનો કલાક પહેલા આવી ગયો હતો અંદેશો ! દિપકે સોશિયલ મિડિયા પર LIVE થઈ દોસ્તોને કહ્યું આવજો અને જીવનદિપ બુઝાયો

Ahmedabad: કોરોનાનાં કપરા કાળમાં એક પછી એક ઘટનાઓ એવી સામે આવે છે કે જેને લઈને હ્રદય નિચોવાઈ જતું હોય છે. અનેક એવા વાયરલ વિડિયો સામે આવ્યા કે જેણે લોકોની વાચા છીનવી લીધી.

| Updated on: May 24, 2021 | 11:51 AM

Ahmedabad: કોરોનાનાં કપરા કાળમાં એક પછી એક ઘટનાઓ એવી સામે આવે છે કે જેને લઈને હ્રદય નિચોવાઈ જતું હોય છે. અનેક એવા વાયરલ વિડિયો સામે આવ્યા કે જેણે લોકોની વાચા છીનવી લીધી. આવો જ એક વિડિયો ગોડલનાં યુવકનો સામે આવ્યો કે જેણે અમદાવાદની હોસ્પિટલમાંથી જાણે મોતનો અંદેશો આવ્યો હોય તેમ પોસ્ટ કર્યો. 1 કલાક બાદ તેનું મૃત્યુ થઈ ગયું.

હજુ તો એકાદ કલાક પહેલા કોરોનાગ્રસ્ત યુવક સોશિયલ મીડિયા પર લાઇવ થયો હતો, મિત્રો સાથે વાત કરી હતી અને આ જ મિત્રનું કલાક બાદ મૃત્યુ થતા પરિવાર રીતસરનો ભાંગી પડ્યો હતો.  ગોંડલનો 40 વર્ષિય દિપક વિરડીયા સંક્રમિત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

મિત્રોની યાદ આવતા તે સોશિયલ મીડિયામાં લાઇવ થયો. મિત્રો સાથે હાથ હલાવી વાત કરી અને આવજો કર્યું. કદાચ મિત્રોને પણ ખયાલ નહીં હોય કે દિપક તેઓને આખરી અલવિદા કહી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લાઇવ પૂર્ણ થતાની સાથે જ દિપકનો જીવનદીપ પણ બુઝાયો. દિપકની આવી ઓચિંતી વિદાયથી તેના પરિવાર સાથે મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

દિપકે તેનાં દોસ્તોનાં નામે જે છેલ્લુ આવજો કર્યુ તે વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયું છે. મોત જાણે તેનો અંદાજો અને અંદેશો બંને આપી ગયું હોય એમ લાગતુ હતું. માત્ર એક કલાકમાં જીવનની બાજી ક્યારે મોતમાં પલટાઈ ગઈ તે ન તેના દોસ્તોને ખબર પડી કે ન તેના પરિવારને, કદાચ આનાથી વાકેફ હતો તો માત્ર દિપક કે જેનો હવે જીવનદિપ બુઝાઈ ચુક્યો છે.

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">