AMCની સામાન્ય સભામાં NRC-CAA મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ આપી હાજરી

અમદાવાદ મ્યુ.કોર્પેરેશનની સામાન્ય સભા આજે ફરી હંગામેદાર બની હતી. કોંગ્રેસના કોર્પોરેટર્સે CAA અને NRC મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે સામાન્ય રકજક થતા સભાને બરખાસ્ત કરાઈ હતી. જોકે સભા ખંડની બહાર પણ કોંગ્રેસના કાર્યકરોએ CAA કાયદો અને NRCનો વિરોધ નોંધાવ્યો હતો.  આ પણ વાંચોઃ ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી […]

AMCની સામાન્ય સભામાં NRC-CAA મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ આપી હાજરી
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 1:25 PM

અમદાવાદ મ્યુ.કોર્પેરેશનની સામાન્ય સભા આજે ફરી હંગામેદાર બની હતી. કોંગ્રેસના કોર્પોરેટર્સે CAA અને NRC મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે સામાન્ય રકજક થતા સભાને બરખાસ્ત કરાઈ હતી. જોકે સભા ખંડની બહાર પણ કોંગ્રેસના કાર્યકરોએ CAA કાયદો અને NRCનો વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યો સંવાદ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહત્વનું છે કે કોર્પોરેશનમાં યોજાયેલી આજની બેઠકમાં શાહઆલમના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ હાજરી આપી હતી. અમદાવાદમાં પોલીસકર્મીઓ ઉપર થયેલા પથ્થરમારા કેસમાં શહેઝાદ ખાનની પોલીસે ધરપકડ કરી છે. જોકે કોર્પોરેશનમાં હાજરી આપવા કોર્ટે 5 કલાકના જામીન મંજૂર કર્યા હતા. જોકે સભાખંડમાં હંગામો થતા પોલીસે ફરી તેમને કસ્ટડિમાં લીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">