રાજકોટમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા મારીને હત્યા, CCTVમાં થઈ ઘટના કેદ
રાજકોટ શહેરમાં હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યુવકની તિક્ષ્ણ હથિયારો સાથે હત્યા કરી દેવાઈ છે. છરી સાથે યુવક પર ધોળા દિવસે હુમલો કરવામાં આવ્યો હતો અને રસ્તા પર તેને રહેંસી નાખ્યો હતો. આ ઘટના રાજકોટમાં જવાહર રોડ પર બની હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ […]
રાજકોટ શહેરમાં હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યુવકની તિક્ષ્ણ હથિયારો સાથે હત્યા કરી દેવાઈ છે. છરી સાથે યુવક પર ધોળા દિવસે હુમલો કરવામાં આવ્યો હતો અને રસ્તા પર તેને રહેંસી નાખ્યો હતો. આ ઘટના રાજકોટમાં જવાહર રોડ પર બની હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: આગામી 5 દિવસમાં રાજ્યભરમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો