ગોંડલના મોવિયા પાસે પાંચ મુસાફરો સાથેની કાર પુલ પરથી નીચે ખાબકી, એક બાળકીનુ મોત, ચારનો બચાવ

રાજકોટના ગોંડલ તાલુકાના મોવિયા ગામના સ્મશાન પાસે રાત્રે પુલ પરથી પાંચ મુસાફરો સાથેની કાર નીચે ખાબકી હતી. કારમાંથી 4 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 3 વર્ષની બાળકી ન મળતા ફાયરની ટીમ દ્વારા જે.સી.બીની મદદથી કારને બહાર કાઢી હતી. પરંતુ કારમાં બાળકી ના હોવાથી,  ફાયર ટીમના તરવૈયા દ્વારા કલાકોની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળી […]

ગોંડલના મોવિયા પાસે પાંચ મુસાફરો સાથેની કાર પુલ પરથી નીચે ખાબકી, એક બાળકીનુ મોત, ચારનો બચાવ
Follow Us:
| Updated on: Sep 27, 2020 | 7:50 AM

રાજકોટના ગોંડલ તાલુકાના મોવિયા ગામના સ્મશાન પાસે રાત્રે પુલ પરથી પાંચ મુસાફરો સાથેની કાર નીચે ખાબકી હતી. કારમાંથી 4 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 3 વર્ષની બાળકી ન મળતા ફાયરની ટીમ દ્વારા જે.સી.બીની મદદથી કારને બહાર કાઢી હતી. પરંતુ કારમાં બાળકી ના હોવાથી,  ફાયર ટીમના તરવૈયા દ્વારા કલાકોની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.  કારમા સવાર મુસાફરો અમરેલીના બાબરાથી વીરપુર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચોઃઅકાલીદળે, NDA સાથે છેડો ફાડ્યો, કૃષિ બિલના વિરોધમાં NDAનો સાથ છોડ્યો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">