ભરૂચ: નેશનલ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત, 3ના મોત 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ભરૂચ નેશનલ હાઈવે પર અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. લુવારા ગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.   Web Stories View more WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ […]

ભરૂચ: નેશનલ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત, 3ના મોત 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 3:59 AM

ભરૂચ નેશનલ હાઈવે પર અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. લુવારા ગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈજાગ્રસ્ત મુસાફરોની વાત માનીએ તો મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં સુરતથી વડોદરા તરફ જતી ખાનગી બસના ડ્રાઈવરે ઓવરટેક કરવા જતાં બસ આગળ દોડતા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. બે વાહનો વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત હતી કે ટેન્કર પલ્ટી ગયું હતું અને બસનો આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઘટનાની જાણ થતાં જ પાલેજથી ભરૂચ સુધીના તમામ સ્થળની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને 10થી વધુ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાને લઈ નબીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ભાવનગરમાં ચંપલના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Latest News Updates

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">