VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, કોરોનાના વધુ 2 દર્દી સાજા થયા
કોરોના વાયરસને લઈને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના વધુ બે દર્દી સાજા થયા છે. કોરોના વાયરસ પોઝિટીવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું […]
કોરોના વાયરસને લઈને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના વધુ બે દર્દી સાજા થયા છે. કોરોના વાયરસ પોઝિટીવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે હવે 10 દિવસ પછી તેમની રિકવરી થઈ હોવાની માહિતી મળી રહી છે. આ પહેલા પણ ગઈ કાલે એક યુવતી સાજી થઈ હતી, ત્યારે આજે વધુ બે દર્દીને રજા આપવામાં આવી છે. તેથી અમદાવાદમાં કુલ 3 કોરોનાના દર્દી સાજા થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: સુરત: લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા, માગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ