VIDEO: વડોદરામાં 2 શખ્સ રૂપિયા 5.70 લાખના 95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા

વડોદરામાં 2 શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. વડોદરા દુમાડ ચોકડી પાસેથી 95 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે. આ શખ્સો પાસેથી રૂપિયા 5.70 લાખનું ડ્રગ્સ ઝડપાયુ છે. રાજ પરમાર અને વિરેન ચૌહાણ નામના બે આરોપીની પોલીસે ધરપક્ડ કરી છે. Web Stories View more WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે […]

VIDEO: વડોદરામાં 2 શખ્સ રૂપિયા 5.70 લાખના 95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 5:08 PM

વડોદરામાં 2 શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. વડોદરા દુમાડ ચોકડી પાસેથી 95 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે. આ શખ્સો પાસેથી રૂપિયા 5.70 લાખનું ડ્રગ્સ ઝડપાયુ છે. રાજ પરમાર અને વિરેન ચૌહાણ નામના બે આરોપીની પોલીસે ધરપક્ડ કરી છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આ શખ્સો ડ્રગ્સ ક્યાંથી લાવ્યા. સમા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ બે શખ્સોની ધરપક્ડ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">