Upcoming Web Series & Films: એપ્રિલમાં OTT પ્લેટફોર્મ પર આવી રહી છે ફિલ્મ અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ

Upcoming Web Series Films In April દર અઠવાડિયે એપ્રિલમાં OTT પ્લેટફોર્મ પર એક શાનદાર ફિલ્મ અને વેબ સિરીઝ આવી રહી છે. અહીં અમે આખા મહિનાની યાદી આપી રહ્યા છીએ અને જણાવી રહ્યા છીએ કે, કયા પ્લેટફોર્મ પર શું આવી રહ્યું છે.

Upcoming Web Series & Films: એપ્રિલમાં OTT પ્લેટફોર્મ પર આવી રહી છે ફિલ્મ અને વેબ સિરીઝ,  જુઓ લિસ્ટ
ફિલ્મ અને વેબ સિરીઝ એપ્રિલમાં OTT પ્લેટફોર્મ પર આવી રહી છેImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 5:24 PM

Upcoming Web Series & Films : જ્યારે KGF ચેપ્ટર 2, હીરોપંતી 2, રનવે 34 અને જર્સી જેવી એક કરતાં વધુ ફિલ્મો એપ્રિલ (April)માં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે, ત્યારે OTT પ્લેટફોર્મ (OTT platform) પર ઘણી લોકપ્રિય બોલિવૂડ, હોલીવુડ મૂવીઝ (Hollywood movies) અને વેબ સિરીઝ રિલીઝ થશે. આવો, અમે તમને જણાવીએ કે એપ્રિલમાં કયા OTT પ્લેટફોર્મ પર શું આવી રહ્યું છે-

બહુચર્ચિત વેબ સિરીઝ Gullakની ત્રીજી સીઝન સોની લિવ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ વખતે મિશ્રા પરિવાર એક નવી મજેદાર યાત્રા પર નીકળશે. ગુલક ખૂબ જ લોકપ્રિય સીરિઝ છે, જેની પ્રથમ સિઝન 2019માં આવી હતી. આ સીરિઝમાં ગીતાંજલિ કુલકર્ણી, જમીલ ખાન અને હર્ષ મૈયાર મુખ્ય ભૂમિકામાં છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અભયની ત્રીજી સીઝન ZEE5 પર 8મી એપ્રિલે સ્ટ્રીમ થશે. અભય એ કેન ઘોષ દ્વારા દિગ્દર્શિત ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝ છે અને કુણાલ ખેમુ પોલીસ અધિકારી અભય પ્રતાપ સિંહ તરીકે પરત ફરે છે. ત્રીજી સીઝનમાં તનુજ વિરવાની સિવાય દિવ્યા અગ્રવાલ, વિજય રાજ ​​અને રાહુલ દેવ, આશા નેગી અને નિધિ સિંહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સીઝન હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં સ્ટ્રીમ થઈ રહી છે.

View this post on Instagram

A post shared by ZEE5 (@zee5)

ફિલ્મ ધ કિંગ્સમેન 8 એપ્રિલે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી રહી છે. આ ફિલ્મ હિન્દીમાં પણ આવશે. ધ કિંગ્સ મેન 2021માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ જ અંગ્રેજી ફિલ્મ ઓલ ધ ઓલ્ડ નાઈવ્સ પ્રાઇમ વિડિયો પર આવશે. આ ફિલ્મમાં ક્રિસ પાઈન, થાન્ડિવ ન્યૂટન મુખ્ય ભૂમિકામાં છે. આ બે જાસૂસ એજન્ટો વચ્ચેના સંઘર્ષની સ્ટોરી છે.

કન્નડ સિનેમા ફિલ્મ જેમ્સ 14 એપ્રિલે સોની લિવ પર રિલીઝ થશે. કન્નડ સ્ટાર પુનીત રાજકુમારની આ છેલ્લી ફિલ્મ છે. ગયા વર્ષે તેમનું નિધન થયું હતું. આ ફિલ્મમાં પ્રિયા આનંદ લીડ રોલમાં છે. ચેતન કુમારે તેનું નિર્દેશન કર્યું છે. કન્નડ ઉપરાંત, આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દીમાં પણ પ્રસારિત થશે.

View this post on Instagram

A post shared by SonyLIV (@sonylivindia)

માય વેબ સિરીઝ નેટફ્લિક્સ પર 15 એપ્રિલે રિલીઝ થશે. આ એક ક્રાઈમ થ્રિલર સિરીઝ છે, જેમાં સાક્ષી લીડ રોલમાં છે. સાક્ષી એક માતાનું પાત્ર ભજવે છે જે તેની પુત્રીના હત્યારાની શોધમાં છે.ત્યારે તેને ધમકીઓ મળે છે, પરંતુ તે પોતાનું મિશન છોડતી નથી. આ સિરીઝમાં વામિકા ગબ્બી પુત્રીના રોલમાં છે, જ્યારે રાયમા સેન પણ એક ખાસ પાત્રમાં જોવા મળશે.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

નમસ્તે અમેરિકા 25 એપ્રિલે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી રહી છે. આ ટીવી શો અનુપમાનો સ્પિન ઓફ શો છે, જે ફક્ત OTT પર આવશે. આ શોમાં અનુપમાની સફરનું પન્નુ ખુલશે, જે અત્યાર સુધી બંધ હતું. રૂપાલી ગાંગુલી અનુપમાનું પાત્ર ભજવે છે.

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસના ગુજરાત પ્રવાસે, આજે રાત્રે પહોંચશે અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ પૂર્વમાં બંને નેતાઓ કરશે રોડ શૉ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
g clip-path="url(#clip0_868_265)">