કમલ હસનની ફિલ્મ સદમાનું સૌથી ફેમસ ગીત એ ઝીંદગી ગલે લગા લેના લિરિક્સ અને વીડિયો લઈને આવ્યા છે તમને જણાવી દઈએ આ ફિલ્મના એક્ટર કમલ હસનનો આજે જન્મદિવસ છે. ત્યારે તેમના આ ખાસ દિવસના અવસર પર તેમની ફિલ્મનું ગીત જે સુરેશ વાડકરે ગાયેલુ હિન્દી ગીત છે. આ ફિલ્મમાં કમલ હસન, શ્રીદેવી છે.આ ગીત એ ઝિંદગીના બોલ ગુલઝાર સાહેબે લખ્યા છે અને ઇલૈયારાજાએ આ ગીત કમ્પોઝ કર્યું છે.
સદમા (1983) મૂવી એ બાલુ મહેન્દ્ર દ્વારા નિર્દેશિત હિન્દી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. તેનું નિર્માણ રાજ એન. સિપ્પી, રોમુ એન. સિપ્પીએ કર્યું હતું. સદમા ફિલ્મમાં કમલ હસન, શ્રીદેવી, ગુલશન ગ્રોવર, સિલ્ક સ્મિતા છે.
(Video Credit- SonyMusicIndiaVEVO)
એ ઝિંદગી ગલે લગ લે
એ ઝિંદગી ગલે લગ લે
હમ ને ભી તેરે હર એક ગમ કો
ગલે સે લગાયા હૈ
હૈ ના
એ ઝિંદગી ગલે લગ લે
એ જીંદગી
હમ ને બહાને સે છૂપ કે જમાને સે
પલકોને પરદે મેં ઔર ભર લિયા
હમ ને બહાને સે છૂપ કે જમાને સે
પલકોને પરદે મેં ઔર ભર લિયા
તેરા સહારા મિલ ગયા હૈ ઝિંદગી
લા લા લલા લા લા લા લા લા લા લા લા
તેરા સહારા મિલ ગયા હૈ ઝિંદગી
એ ઝિંદગી ગલે લગ લે
એ ઝિંદગી ગલે લગ લે
હમ ને ભી તેરે હર એક ગમ કો
ગલે સે લગાયા હૈ
હૈ ના
એ ઝિંદગી ગલે લગ લે
એ જીંદગી
છોટા સા સાયા થા આંખો મેં આયા થા,
હમને દો બૂંદો સે મન ભર લિયે
છોટા સા સાયા થા આંખો મેં આયા થા,
હમને દો બૂંદો સે મન ભર લિયે
હમકો કિનારા મિલ ગયા હૈ ઝિંદગી
લા લા લલા લા લા લા લા લા લા લા લા
હમકો કિનારા મિલ ગયા હૈ ઝિંદગી
એ ઝિંદગી ગલે લગ લે
એ ઝિંદગી ગલે લગ લે
લા લા લા લા લા લા લા લા લા લા લા લા
હૈ ના?
એ જીંદગી ગલે લગ લે
ગલે લગા લે
ગલે લગા લે
ગલે લગા લે
હો, ગલે લગા લે.
Published On - 4:39 pm, Tue, 7 November 23