Plan Revealed : સુકેશ ચંદ્રશેખર આ રીતે ટોચની અભિનેત્રીઓને ફસાવતો હતો પોતાની જાળમાં, તપાસમાં થયો મોટો ખુલાસો

સુકેશની સહયોગી પિંકી ઈરાનીએ જણાવ્યુ કે, ભૂમિ પર આ જ યુક્તિ અપનાવતા સુકેશે પિંકીના માધ્યમથી ભૂમિને કહ્યુ હતુ કે, તે તેની મોટો ફેન છે અને એક પ્રોજેક્ટ વિશે વાત કરવા માંગે છે સાથે જ તેને એક મોંઘી કાર પણ ગિફ્ટ કરવા માંગે છે.

Plan Revealed : સુકેશ ચંદ્રશેખર આ રીતે ટોચની અભિનેત્રીઓને ફસાવતો હતો પોતાની જાળમાં, તપાસમાં થયો મોટો ખુલાસો
Sukesh chandrashekar gives offer to bollywood actress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 9:48 PM

Plan Revealed :  200 કરોડની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)  આ દિવસોમાં તિહાર જેલમાં બંધ છે. આ મામલામાં ED દરરોજ નવી તપાસમાં લાગેલી છે. પૂછપરછમાં સુકેશે હવે બોલિવૂડની ત્રણ અભિનેત્રીના (Bollywood Actress) નામ આપ્યા છે. જેમાં ભૂમિ પેડનેકર, સારા અલી ખાન, જ્હાન્વી કપૂર જેવી અભિનેત્રીઓ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુકેશે આ અભિનેત્રીઓને કહ્યું કે, તે તેમને એક લક્ઝરી કાર (Luxury Car) આપવા માંગે છે. જોકે કેટલીક અભિનેત્રીઓએ તેની ગિફ્ટ ઑફર સ્વીકારી હતી, તો કેટલીકે ના પાડી હતી.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ,ભૂમિને આ ઠગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે એક મોટી કંપનીનો માલિક છે. રિપોર્ટ અનુસાર સુકેશની સહયોગી પિંકી ઈરાનીએ જાન્યુઆરી 2021માં નવી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ HR બનીને ભૂમિ પેડનેકરને ફસાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

ભૂમિ પણ ફેન બની ગઈ હતી..!

સુકેશ કેસમાં અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે અને સામે આવી રહ્યુ છે કે તે બધાને એક જ રીતથી ફસાવતો હતો.અહેવાલ મુજબ, સુકેશની સહયોગી પિંકી ઈરાનીએ જણાવ્યું હતું કે, સુકેશે પિંકીના માધ્યમથી ભૂમિને કહ્યું હતું કે તે તેની મોટી ફેન છે અને એક પ્રોજેક્ટ વિશે વાત કરવા માંગે છે અને તેને એક મોંઘી કાર પણ ગિફ્ટ કરવા માંગે છે.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના થયા Divorce, શેર કરી પોસ્ટ
નતાશા ભાભી ક્રિકેટર હાર્દિક પંડ્યાને છોડીને 5892 કિમી દૂર જતા રહ્યા, દીકરાને પિતાથી કર્યો અલગ !
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત
સ્મૃતિ મંધાનાને કરે છે પ્રેમ, જન્મદિવસ ઉજવવા આ ફિલ્મ ડિરેક્ટર પહોંચ્યો શ્રીલંકા
અંબાણીના Jio નો 999 કે BSNL નો 997, કયો પ્લાન તમારા માટે ફાયદાકારક ?
20 લાખ રૂપિયાનો દંડ અને 5 વર્ષની જેલ, આ ઈમોજી કોઈને મોકલ્યું તો ગયા..

જે પછી તેણે પોતે ભૂમિ સાથે વાત કરી અને કહ્યું કે તે તેને કેટલાક પ્રોજેક્ટનો ભાગ બનાવવા માંગે છે.ત્યારબાદ તેણે બીજા દિવસે નવા નામ ‘સૂરજ’ સાથે ફોન કર્યો અને કહ્યું કે તે સંપર્ક કરશે. જેના પછી ભૂમિનું મન ડગમગ્યું અને તેણે શંકાને કારણે કોઈપણ ઓફર સ્વીકારવાની ના પાડી.

સુકેશ ચંદ્રશેખર અભિનેત્રીને આપતો આ લાલચ

મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર ખૂબ જ શાતિર સાબિત થઈ રહ્યો છે. જ્યારે તેણે નોરા ફતેહી સાથે પહેલીવાર ફોન પર વાત કરી, ત્યારે તેણે પોતાને તેના મોટા પ્રશંસક હોવાનો દાવો કરીને ભેટ તરીકે BMW કાર ઓફર કરી. પરંતુ નોરાએ કાર લેવાની ના પાડી હતી, કારણ કે તેમની પાસે એ કાર પહેલેથી જ હતી. આમ છતાં સુકેશે નોરા ફતેહીને 5 સીરીઝની BMW કાર મોકલી. આ વાતનો ખુલાસો ખુદ નોરા ફતેહીએ ED સમક્ષ કર્યો હતો.

આ પણ વાંચો : Google my name : કોમેડિયન રોઝી ઓ’ડોનેલ પર ભડકી પ્રિયંકા ચોપરા, સોશિયલ મીડિયા પર આપી આ સલાહ

Latest News Updates

રાજ્યના કૂલ 76 તાલુકામાં નોંધાયો વરસાદ, સૂત્રાપાડામાં ખાબક્યો 5 ઈંચ
રાજ્યના કૂલ 76 તાલુકામાં નોંધાયો વરસાદ, સૂત્રાપાડામાં ખાબક્યો 5 ઈંચ
દેવભૂમિ દ્વારકામાં વ્યાપક વરસાદ, સ્થાનિક નદીમાં આવ્યુ પૂર, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકામાં વ્યાપક વરસાદ, સ્થાનિક નદીમાં આવ્યુ પૂર, જુઓ વીડિયો
રાજ્યમાં બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ - Video
રાજ્યમાં બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ - Video
નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળીને કરી 9 કરોડની ઉચાપત
નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળીને કરી 9 કરોડની ઉચાપત
GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સરકાર માટે માગી ભીખ- જુઓ Video
GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સરકાર માટે માગી ભીખ- જુઓ Video
બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતમાં વરસાવશે ધોધમાર વરસાદ
બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતમાં વરસાવશે ધોધમાર વરસાદ
ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ-Video
ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ-Video
લૂંટારુના હાથનો બાંધો અને મોપેડ ચલાવવાની સ્ટાઇલથી બે લૂંટનો ભેદ ખૂલ્યો
લૂંટારુના હાથનો બાંધો અને મોપેડ ચલાવવાની સ્ટાઇલથી બે લૂંટનો ભેદ ખૂલ્યો
ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો
ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો
કુખ્યાત વ્યાજખોર લાલી પંજાબીની ઓફિસ સર્ચ કરાઈ
કુખ્યાત વ્યાજખોર લાલી પંજાબીની ઓફિસ સર્ચ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">