Akshay Kumar ની આ 9 ફિલ્મો જે ક્યારેય રિલીઝ ન થઈ, ડૂબતા ડૂબતા બચી છે ખિલાડીની કારકિર્દી

એક સમય હતો જ્યારે અક્ષય કુમારની (Akshay Kumar) એક પછી એક ફિલ્મ ફ્લોપ જઈ રહી હતી. આજે તમને અક્ષય કુમારની એ ફિલ્મો વિશે જણાવીશું જે આજ સુધી રિલીઝ થઇ શકી નથી.

Akshay Kumar ની આ 9 ફિલ્મો જે ક્યારેય રિલીઝ ન થઈ, ડૂબતા ડૂબતા બચી છે ખિલાડીની કારકિર્દી
These 9 films of Akshay Kumar which were never released
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 5:29 PM

અક્ષય કુમારે (Akshay Kumar) તેની કારકિર્દીમાં ઘણી સુપરહીટ ફિલ્મો આપે છે. અત્યારે જે રીતે અક્ષયની ફિલ્મો હીટ થઇ રહી છે. ભાગ્યે જ કોઈ માનશે કે એક સમય હતો જ્યારે એક પછી એક ફિલ્મ ફ્લોપ જઈ રહી હતી. આજે તમને અક્ષય કુમારની એ ફિલ્મો વિશે જણાવીશું જે આજ સુધી રિલીઝ થઇ શકી નથી.

ખિલાડી વર્સેસ ખિલાડી (Khiladi vs Khiladi)

ફિલ્મ ખિલાડીની સિરીઝ ખુબ હીટ રહી હતી. ત્યારે અક્ષયે ખિલાડી વર્સેસ ખિલાડી બનાવવાનું નક્કી કર્યું. ઉમેશ રાય આ ફિલ્મ બનાવી રહ્યા હતા. પરંતુ કોઈ કારણોસર આ ફિલ્મ ડબ્બામાં જતી રહી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મુલાકાત (Mulaqaat)

વર્ષ 1999 આસપાસ આ ફિલ્મ બનાવવામાં આવી રહી હતી. મુકેશ ભટ્ટ આ ફિલ્મને પ્રડ્યુસ કરી રહ્યા હતા. ફિલ્મમાં અક્ષય સાથે રાની મુખર્જી જોવા મળવાની હતી. પરંતુ આ ફિલ્મ થોડા શૂટિંગ બાદ જ બંધ થઇ ગઈ.

પૂરબ કી લૈલા પશ્ચિમ કા છૈલા (Purab ki Laila Paschim Ka Chailla)

આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે સુનીલ શેટ્ટી અને નમ્રતા શિરોડકર જોવા મળવાના હતા. ફિલ્મ 1997 માં રિલીઝ થવાની હતી. ફિલ્મ બની પણ ગઈ હતી પરંતુ રિલીઝ ના થઇ શકી.

ચાંદ ભાઈ (Chand Bhai)

આ ફિલ્મમાં અક્ષય અને વિદ્યા બાલન જોવા મળવાના હતા. નીખીલ અડવાણી આ ફિલ્મને ડિરેક્ટ કરવાના હતા. પરંતુ કોઈ કારણોસર આ પ્રોજેક્ટ પણ બંધ પડી ગયો.

બ્લૂ (Blue 2)

ફિલ્મ બ્લૂનો બીજો ભાગ બનવા જઈ રહ્યો છે આવા ઘણા અહેવાલ આવ્યા હતા. અહેવાલ એવા પણ હતા કે આ ફિલ્મનું નામ આસમાન છે. જોકે આ ફિલ્મ પણ ક્યારેય સામે આવી નહીં.

રાહગીર (Rahgeer)

આ ફિલ્મથી દર્શકોને અક્ષય અને દિવ્યા ભારતીની જોડી જોવા મળવાની હતી. પરંતુ આ ફિલ્મની રિલીઝ પણ અટકી ગઈ.

પરિણામ (Parinaam)

પરિણામ ફિલ્મમાં પણ અક્ષય અને દિવ્યા સાથે જોવા મળવાના હતા. પરંતુ આ પ્રોજેક્ટ પણ ડબ્બામાં જતો રહ્યો અને ફિલ્મ બહાર ના આવી.

સામના (Saamana)

આ ફિલ્મ વર્ષ 2006 માં બની રહી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત અજય દેવગન, રિતેશ દેશમુખ, મહિમા ચૌધરી અને ઉર્મિલા મંટોદકર જોવા મળવાના હતા. આ ફિલ્મ પણ કેન્સલ કરવામાં આવી હતી.

જીગરબાઝ (Jigarbaaz)

આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. ફિલ્મનું શૂટિંગ 1997 માં થયું હતું. રોબિન બેનર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જેકી શ્રોફ, મમતા કુલકર્ણી, મનીષા કોઈલારા, બિંદુ અને અમરીશ પુરી જોવા મળવાના હતા.

આ પણ વાંચો: હોલીડે’થી લઈને ‘બેલ બોટમ’ સુધી દેશભક્તિના રંગમાં રંગેલી જોવા મળી Akshay Kumarની આ ખાસ ફિલ્મો

આ પણ વાંચો: Gangubai Kathiawadi: ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત, હાઈકોર્ટે બદનક્ષીની કાર્યવાહી પર આપ્યો વચગાળાનો સ્ટે

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">