TMKOC Exclusive: જાણો ગોકુલધામવાસીઓ વચ્ચે થયેલી બોટ રેસનું પરિણામ શું આવ્યું?

કોરોનાની બીજી લહેરના સમયે શૂટિંગમાં સમસ્યા આવતી હોવાથી સિરીયલના કેટલાક એપિસોડ ગુજરાતના એક રિસોર્ટમાં શૂટ કરવામાં આવ્યા હતા અને હવે હાલના એપિસોડને રંગ તરંગ રિસોર્ટમાં શૂટ કરવામાં આવી રહ્યા છે.

TMKOC Exclusive: જાણો ગોકુલધામવાસીઓ વચ્ચે થયેલી બોટ રેસનું પરિણામ શું આવ્યું?
Jethalal and Goli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 8:26 PM

લોકપ્રિય કોમેડી ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Tarak Mehta ka ooltah chashmah) ચાહકો તો ઘર ઘરમાં છે. વર્ષોથી તે રોજ રાત્રે 8.30 કલાકે લોકોના દિલ અને ઘરમાં રાજ કરે છે. આ શોના કારણે કેટલાક પરિવારો સાથે બેસીને ડિનર કરે છે. આ શો એવો છે કે જેને આખુ પરિવાર સાથે બેસીને જોઈ શકે. નિર્દોષ મજાક અને મર્યાદામાં રહીને તેના પાત્રો આખા દેશને હસાવે છે, તે જ કારણ છે કે આ શોની ટીઆરપી હંમેશા હાઈ રહે છે. વર્ષોથી સતત ચાલતી સિરિયલે તેના ઓડિયન્સને બાંધીને રાખ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

લોકોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (TMKOC) અને તેમના કલાકારોને લઈને તમામ સમાચારો જાણવામાં રસ હોય છે, માટે જ આજે અમે આ શોના આગામી એપિસોડમાં જે પણ કંઈ થવાનું છે તેને લઈને તમારા માટે એક્સક્લુઝિવ માહિતી લઈને આવ્યા છીએ.

હાલમાં જ કોરોના (Corona Virus)ની બીજી લહેરના સમયે શૂટિંગમાં સમસ્યા આવતી હોવાથી સિરીયલના કેટલાક એપિસોડ ગુજરાતના એક રિસોર્ટમાં શૂટ કરવામાં આવ્યા હતા અને હવે હાલના એપિસોડને રંગ તરંગ રિસોર્ટ (Rang Tarang Resort)માં શૂટ કરવામાં આવી રહ્યા છે. આ રિસોર્ટમાં ગોકુલધામવાસીઓ પિકનીક મનાવવા ગયા છે અને ત્યાં જઈને સોસાયટીના સદસ્યો વચ્ચે બોટિંગ રેસ થઈ રહી છે. હવે આ રેસમાં કોણ જીતશે અને કોણ હારશે એ જોવા માટે તમારે આ વીડિયો જોવો પડશે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

આ પણ વાંચો – મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદની અંદર અને બહાર કેન્દ્ર સરકારને ઘેરવા ઘડાઈ વ્યૂહરચના

આ પણ વાંચો છેલ્લા ત્રણ વર્ષમાં ઓછું કામ કરતા 196 સરકારી અધિકારીઓને સમય પહેલા જ અપાઈ નિવૃત્તિ, કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">