AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : TV શોમાં 9 વર્ષ નાની તેજસ્વી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે કરણ કુંદ્રા

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્ન સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે. તેજસ્વી અને કરણ કુંદ્રાના લગ્નની તૈયારીને લઈ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ બંન્ને વચ્ચે ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે.

Breaking News : TV શોમાં 9 વર્ષ નાની તેજસ્વી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે કરણ કુંદ્રા
| Updated on: Apr 30, 2026 | 11:18 AM
Share

ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર કપલ તરીકે ફેમસ તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા છેલ્લા કેટલાક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. કરણ અને તેજસ્વીને સાથે જોઈ ચાહકો પણ ખુશ થાય છે. હવે ચાહકો ઈચ્છે છે કે, બંન્ને લગ્ન કરી લો. તેજસ્વી અને કરણના લગ્નને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે. કે, આ વખતે લગ્નની તૈયારીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ ચાહકો પણ ચોંકી ગયા છે. કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ લાફ્ટર શેફ 3ના સેટ પર લગ્ન કરશે. સેટની તૈયારીઓનો વીડિયો પણ સામે આવ્યો છે.

લાફ્ટર 3માં લગ્ન કરશે કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ?

લાફ્ટર શેફ્સ 3માં કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ પોતાની કુંકિગની સાથે સાથે કેમેસ્ટ્રિમાં પણ આગ લગાવી દે છે. આ શોમાં બંન્ને ચાહકો ખુબ પસંદ કરે છે. કેટલીક વખત શોમાં અન્ય સ્ટાર્સ કરણ અને તેજસ્વીની સાથે લગ્નના ટોપિક પર મસ્તી મજાક કરે છે પરંતુ હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંન્ને લગ્ન કરી રહ્યા છે. સેટ પરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બેનરમાં જોવા મળી રહ્યું છે કે, આ બંન્નેના લગ્ન થશે.

View this post on Instagram

A post shared by Karan Kundrra (@kkundrra)

બ્રેકઅપની ઉડી ચૂકી છે અફવા

ટીવી અભિનેતા કરણ કુંદ્રા પોતાનાથી 9 વર્ષ નાની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ સાથે બિગ બોસથી રિલેશનશીપમાં છે. તેજસ્વી પ્રકાશ સાથે તેની જોડી લોકપ્રિય છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટો શેર કરતા રહે છે. કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ બંન્ને વચ્ચે ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે.અભિનેતા કરણ કુન્દ્રા ઘણીવાર તેના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. તે અને તેજસ્વી પ્રકાશ બિગ બોસથી ડેટિંગ કરી રહ્યા છે. તેઓ ઘણીવાર ચાહકોનું ધ્યાન ખેંચે છે.  ગયા વર્ષે, કરણ અને તેજસ્વી વચ્ચે બ્રેકઅપની અફવાઓ સામે આવી હતી, પરંતુ કરણે આ અટકળોને ફગાવી દીધી હતી.

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. અહી ક્લિક કરો

Follow Us
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">