AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધ ટ્રેટર્સ સીઝન 2ના પ્રીમિયર પહેલા અભિનેત્રીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

ટીવીની સ્ટાર અભિનેત્રી કરણ જોહરના શો ધ ટ્રેટર્સ સીઝન 2 માં દેખાવાની છે. આ શો 13 ઓગસ્ટના રોજ સ્ટ્રીમ થશે. જોકે, પ્રીમિયર પહેલા અભિનેત્રીની તબિયત બગડી ગઈ છે.

Breaking News : ધ ટ્રેટર્સ સીઝન 2ના પ્રીમિયર પહેલા અભિનેત્રીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
Image Credit source: AI
| Updated on: Aug 13, 2026 | 9:53 AM
Share

ટીવીની ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારી હાલમાં ખુબ ચર્ચામાં છે. અભિનેત્રી કરણ જોહરના રિયાલિટી શો ધ ટ્રેટર્સમાં જોવા મળશે. શોનો પ્રોમો પણ સામે આવી ચૂક્યો છે. જેમાં તે પોતાની પર્સનલ લાઈફને લઈ ખુલાસો કરી રહી છે. આ શો 13 ઓગસ્ટથી સ્ટ્રીમ થશે. શોના પ્રીમિયર પહેલા એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, શ્વેતા તિવારીને ડેન્ગ્યુ થયો હોવાનું નિદાન થયું છે.

આ સમાચાર બાદ તેના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. વિરલ ભાયાણીની એક પોસ્ટ મુજબ, શ્વેતા તિવારીની તબિયત બગડી ગઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.વિરલ ભાયાણી દ્વારા શેર કરાયેલા એક રિપોર્ટ મુજબ શ્વેતા તિવારીને ડેન્ગ્યુ થયો છે. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

શ્વેતા તિવારી ડેન્ગ્યુની ઝપેટમાં આવી

વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક રિપોર્ટ શેર કર્યો છે. જે મુજબ શ્વેતા તિવારીને ડેન્ગ્યુ થયો છે. તે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. ડોક્ટરની ટીમ અભિનેત્રીના હેલ્થ પર ધ્યાન રાખી રહી છે. શ્વેતાની બીમારીના સમાચાર સાંભળ્યા બાદ ચાહકો પણ પરેશાન થયા છે. તેમજ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તો ચાહકોને આશા છે કે, અભિનેત્રીના જલ્દી સ્વસ્થ થઈ શોમાં પરત ફરશે.

View this post on Instagram

ધ ટ્રેટર્સ સીઝન 2માં જોવા મળશે શ્વેતા તિવારી

13 ઓગસ્ટથી ધ ટ્રેટર્સ સીઝન 2 પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. શોમાં શ્વેતા તિવારી હાજરી પહેલા ખુબ ચર્ચામાં આવી છે.શોના પ્રોમોમાં શ્વેતા તિવારી પોતાની પર્સનલ લાઈફને લઈ નિવેદનના કારણે ચર્ચામાં છે. જ્યારે કરણ જોહરે તેને કહ્યું કે તુ ખોટા વ્યક્તિની પકડમાં આટલી સારી ન હોય શકે. તો શ્વેતા તિવારીએ જવાબ આપ્યો કે, પોતાના પતિને ચીટ કરતા મે પક્ડ્યો હતો. ત્યારબાદ દરેક લોકો શોમાં શ્વેતા તિવારીને જોવા માટે ખુબ ઉત્સુક છે.

શ્વેતા તિવારીએ શા માટે પોતાના બંને પતિઓને છૂટાછેડા આપ્યા? અભિનેત્રીએ આખરે તોડ્યું મૌન અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત
મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત
બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ
બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અંબાલાલ પટેલની આગાહી - તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ
અંબાલાલ પટેલની આગાહી - તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ
g clip-path="url(#clip0_868_265)">