એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાની કમર્શિયલ હેડ અપર્ણા પુરોહિતને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, ધરપકડ પર રોક લગાવાઈ

કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મનો દુરઉપયોગ રોકવા માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, જેની હેઠળ તેમને આપતિજનક સામગ્રીને તરત જ હટાવવા, તપાસમાં સહયોગ આપવા કહેવામાં આવ્યું છે.

એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાની કમર્શિયલ હેડ અપર્ણા પુરોહિતને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, ધરપકડ પર રોક લગાવાઈ
Supreme Court
Follow Us:
| Updated on: Mar 05, 2021 | 4:56 PM

કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મનો દુરઉપયોગ રોકવા માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, જેની હેઠળ તેમને આપતિજનક સામગ્રીને તરત જ હટાવવા, તપાસમાં સહયોગ આપવા કહેવામાં આવ્યું છે. તેની વચ્ચે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાની કમર્શિયલ હેડ અપર્ણા પુરોહિતને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. કોર્ટે અપર્ણાની ધરપકડ પર રોક લગાવી છે. તેમને તપાસમાં સહયોગ કરવો પડશે. અપર્ણાની આગોતરા જામીન અરજી પર કોર્ટે નોટિસ જાહેર કરી છે. વેબસિરીઝ તાંડવને લઈ લખનઉમાં દાખલ FIR પર ધરપકડ પર રોકની માંગને લઈ અર્પણાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

OTT પ્લેટફોર્મની સામગ્રી પર નિયંત્રણ માટે બનેલા નિયમો પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું તેમાં દંડ લગાવવા અને કેસ ચલાવવા જેવી જોગવાઈ નથી. યોગ્ય કાયદો પાસ કર્યા વગર નિયંત્રણ ના થઈ શકે. સુપ્રીમ કોર્ટમાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે 2 અઠવાડિયામાં અમે ડ્રાફ્ટ કાયદો કોર્ટમાં રજૂ કરીશું.

આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કહ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી વખત કોઈ પણ પ્રકારની અશ્લીલ સામગ્રી દેખાડવામાં આવી છે અને આ પ્રકારના કાર્યક્રમો પર નજર રાખવા માટે એક તંત્રની આવશ્યકતા છે. જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ આર સુભાષ રેડ્ડીની ખંડપીઠે સોલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે સોશિયલ મીડિયા રેગ્યુલેશન અંગેના તાજેતરની સરકારની માર્ગદર્શિકા વિશે માહિતી આપવા જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ પણ વાંચો: OCI કાર્ડ ધારકોએ તબલીગી કાર્યક્રમ અને મીડિયા કવરેજ માટે લેવી પડશે મંજુરી: ગૃહ મંત્રાલય

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">