કામાખ્યા મંદિરમાં દર્શન કરવા પહોચી Sara Ali Khan, કટ્ટરપંથીએ ફતવો બહાર પાડવાની કરી માગ

કેટલાક લોકોને તેમનું તિલક લગાવવામાં પણ વાંધો છે. એક યુઝરે સારાને ચેતવણી પણ આપી હતી કે હવે તમારા નામે એક ફતવો બહાર પાડવામાં આવશે કે તમે મંદિર કેમ ગયા?

કામાખ્યા મંદિરમાં દર્શન કરવા પહોચી Sara Ali Khan, કટ્ટરપંથીએ ફતવો બહાર પાડવાની કરી માગ
Sara Ali Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 2:13 PM

સારા અલી ખાને રવિવારે ઇન્સ્ટાગ્રામ પર આસામથી કેટલીક તસ્વીરો શેર કરી હતી. સારાએ ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં માતાના દર્શન કર્યા હતા. તસ્વીરોમાં સારા મંદિરમાં સફેદ કુર્તા પાયજામા અને પરંપરાગત આસામી ગામોસા પહેરીને દેખાઈ રહ્યા છે. તેમણે તેમના વાળ પોનીટેલમાં બાંધ્યા હતા.

સારાએ ફોટા સાથેની કેપ્શનમાં લખ્યું હતું કે, “#peace #gratitude #blessed.” ફેન્સને પોસ્ટ ખુબ પસંદ આવી. કોઈએ લખ્યું “આસામથી પ્યાર”, એક પ્રશંસકે લખ્યું “આસામમાં તમારુ સ્વાગત છે”, જ્યારે કોઈ નાગાલેન્ડ ન આવવાને કારણે સારાથી નારાજ હતા. તે જ સમયે, કેટલાક ધાર્મિક કટ્ટરપંથી યૂઝર્સ છે, જેમને સારાનાં મંદિરમાં દર્શન કરવા જવું અસહ્ય લાગ્યું.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

તેમાથી કેટલાક લોકોને તેમનું તિલક લગાવવામાં પણ વાંધો છે. એક યુઝરે સારાને ચેતવણી પણ આપી હતી કે હવે તમારા નામે એક ફતવો બહાર પાડવામાં આવશે કે તમે મંદિર કેમ ગયા?

અજમેર શરીફ પણ જઈ ચુકી છે સારા

કામાખ્યા મંદિર કોવિડ-19 ને કારણે ઘણા દિવસોથી બંધ હતું. 30 જૂન સુધી ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2021 માં સારાએ તેમની માતા અભિનેત્રી અમૃતા સિંહ સાથે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી હતી. એમણે પોતાની યાત્રમાં માની સાથે પોતાની કેટલીક સારી તસ્વીરો પણ શેર કરી હતી, દોસ્તોને શુભેચ્છા આપી ‘જુમ્મા મુબારક’.

સારા છેલ્લે કાર્તિક આર્યન સાથે ગત વર્ષે લવ આજ કલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન ઇમ્તિયાઝ અલીએ કર્યું હતું, પરંતુ ટીકાકારો કે પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો.

અતરંગી રેમાં જોવા મળશે

સારાના આગામી પ્રોજેક્ટ્સમાં અક્ષય કુમાર અને ધનુષ સાથેની અતરંગી રેનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું નિર્દેશન આાનંદ એલ રાયે કર્યું છે. તાજેતરમાં સારાએ પોતાની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે અક્ષય દ્વારા ક્લિક કરવામાં આવી હતી જ્યારે તેઓ એક સાથે ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. ફિલ્મનું શૂટિંગ માર્ચમાં પૂરું થયું હતું અને સારાએ ફિલ્મના તેના તમામ સહ કલાકારો પર એક લાંબી નોટ લખી હતી.

Latest News Updates

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">