ફાયરિંગની ઘટના બાદ પહેલીવાર જોવા મળ્યો સલમાન ખાન, હાઈ સિક્યુરિટી સાથે પહોચ્યોં એરપોર્ટ, જુઓ VIDEO

14 એપ્રિલે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના સામે આવી હતી. ત્યારથી અભિનેતાની સુરક્ષા કડક કરવામાં આવી છે. ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સલમાન ખાનને મળવા પહોંચ્યા હતા. હવે સલમાન ખાન શુક્રવારે સવારે કડક સુરક્ષા વચ્ચે મુંબઈથી નીકળતો જોવા મળ્યો હતો.

ફાયરિંગની ઘટના બાદ પહેલીવાર જોવા મળ્યો સલમાન ખાન, હાઈ સિક્યુરિટી સાથે પહોચ્યોં એરપોર્ટ, જુઓ VIDEO
Salman Khan spotted at the first time after the firing incident see video
Follow Us:
| Updated on: Apr 19, 2024 | 1:36 PM

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર 14 એપ્રિલે થયેલા ફાયરિંગ બાદ તેની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. સલમાન ખાન હવે જ્યાં પણ જાય છે, તેની આસપાસ સિક્યુરિટી ટાઈટ જોવા મળી રહી છે.

હવે સલમાન ખાન તેના અંગત ગાર્ડ શેરા તેમજ ટાઈટ સિક્યુરિટી સાથે શુક્રવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન દુબઈ જવા રવાના થઈ ગયો છે. સલમાન ખાનનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો કમેન્ટ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઘર પર હુમલા બાદ પહેલીવાર સામે આવ્યા ભાઈજાન

બોલિવુડ ઈન્ડસ્ટ્રીના એક્ટર સલમાન ખાનના ઘર પર હુમલા બાદ પહેલી વખત જોવા મળતા તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. તેની આસપાસ સિક્યોરિટી કોર્ડન ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું હતું.

સલમાન ખાનના ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે ફાયરિંગ પછી પણ ભાઈજાનને કોઈ ડર નથી. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન તેના કેટલાક પ્રોજેક્ટ માટે દુબઈ જવા રવાના થઈ ગયો છે. જોકે, સલમાન ખાન તરફથી આવું કોઈ નિવેદન આવ્યું નથી.

14 એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હતું.

નોંધનીય છે કે 14 એપ્રિલના રોજ બાઇક પર આવેલા બે હુમલાખોરોએ સલમાન ખાનના ઘરે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે પછી મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ અને 16 એપ્રિલે ભૂજથી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી. તો 18 એપ્રિલે, પોલીસે હરિયાણાના એક વ્યક્તિની અટકાયત કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણાથી અટકાયત કરાયેલ વ્યક્તિ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બે હુમલાખોરોના સંપર્કમાં હતો. અટકાયત કરાયેલો વ્યક્તિ ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈના ભાઈ અનમોલ વિશ્નોઈ પાસેથી સૂચના લઈ રહ્યો હતો.

ભાઈજાન કામ પ્રત્યે ગંભીર છે

ખબર છે કે સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અભિનેતાએ કથિત રીતે તેની ટીમને હુમલાને કારણે તેની યોજનામાં ફેરફાર ન કરવા અથવા તેને ફરીથી શેડ્યૂલ ન કરવા કહ્યું છે, અને અગાઉના આયોજન મુજબ તેનું શૂટિંગ અને અન્ય કામ ચાલુ રાખવાની અપેક્ષા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">