Dholida Song Lyrics : ફિલ્મ લવયાત્રીનું ઢોલીડા સોન્ગના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે કે પછી ગરબા સાંભળતા હોઈએ છીએ.આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 12:48 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે કે પછી ગરબા સાંભળતા હોઈએ છીએ.આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Moti Veraana Song Lyrics : અમિત ત્રિવેદી અને ઓસ્માન મીર દ્વારા ગાવામાં આવેલુ Moti Veraana સોન્ગના Lyrics વાંચો

ફિલ્મ લવયાત્રીનું Dholida સોન્ગના લિરિક્સ આજે જોઈશ. આ સોન્ગ ઉદિત નારાયણ, નેહા કક્કર, પલક મુછલ અને રાજા હસન દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ સોન્ગના શબ્દો શબ્બીર અહેમદ દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોન્ગનું સંગીત તનિષ્ક બાગચી દ્વારા આપવામાં આવ્યુ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Dholida Song Lyrics

સનન સનન ઓઓ સનન સનન, સનાન સનન, ઢોલીડા ઢોલીડા ઢોલીડા, ઢોલ હૈયા મા વાગે વાગે ઢોલીડા, ઢોલીડા ઢોલીડા ઢોલ હૈયા મા વાગે વાગે ઢોલીડા, સનન સનન જાયે રે, જિયા ગરબે કી રાત મેં, ચૂડી ખંખાઈ તુને, આધી હી બાત મેં, સનન સનન જાયે રે, જિયા ગરબે કી રાત મેં, ચૂડી ખંખાઈ તૂને, આધી હી બાત મેં….

ગરબે કી રાત પિયા, ધડકે મેરા જિયા, કહે દે ના આજ તુ હૈ, મેરે સાથ મેં, ઢોલીડા ઢોલ વાગે, વાગે વાગે રે, ઢોલીડા ઢોલ વાગે, વાગે વાગે રે, હૈયા મા વાગે વાગે, ઢોલ વાગે રે, હૈયા મા વાગે વાગે, ઢોલ વાગે રે…

ઢોલીડા ઢોલીડા, ઢોલ હૈયા મા વાગે વાગે ઢોલીડા, ઢોલીડા ઢોલીડા, ઢોલ હૈયા મા વાગે વાગે ઢોલીડા….

ઘીર ઘીર કે, આયી બારિશ બરસાત મા, ઉડે ઉડે ઉડે જીયા, ગોરી તેરે સાથ મા…

હૈયે…! ઘીર ઘીર કે આયી, બારિશ બરસાત મા, ઉડે ઉડે ઉડે જીયા, ગોરી તેરે સાથ મા નૈનો કી ડોરી સે હાયે, ખેંચે ક્યૂં ચોરી સે હાયે, નૈનો કી ડોરી સે, ખીચે ક્યું ચોરી સે, ઐસે મુઝે તડપાયે હૈ, ગરબે કી રાત પિયા, ધડકે મેરા જિયા, કહે દે ના આજ તુ હૈ, મેરે સાથ મેં, ઢોલીડા ઢોલ વાગે, વાગે વાગે રે, ઢોલીડા ઢોલ વાગે, વાગે વાગે રે હૈયા મા વાગે વાગે ઢોલ વાગે રે હૈયા મા વાગે વાગે ઢોલ વાગે રે…

ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલી ઢોલી ઢોલી વાગે ઢોલીડા ઢોલીડા વાગે ઢોલીડા ધોલીડા ધોલીડા ઢોલ હૈયા મા વાગે વાગે ઢોલીડા…

***********************************************

Sanan Sanan Oo Sanan Sanan Sanan Sanan Dholida Dholida Dholida Dhol Hayya Ma Vage Vage Dholida Dholida Dholida Dhol Hayya Ma Vage Vage Dholida Sanan Sanan Jaaye Re Jiya Garbe Ki Raat Mein Choodi Khankhai Tune Aadhi Hi Baat Mein Sanan Sanan Jaaye Re Jiya Garbe Ki Raat Mein Choodi Khankhai Tune Aadhi Hi Baat Mein….

Garbe Ki Raat Piya Dhadke Mera Jiya Keh De Na Aaj Tu Hai Mere Saath Mein Dholida Dhol Vage Vage Vage Re Dholida Dhol Vage Vage Vage Re Hayya Maa Vage Vage Dhol Vage Re Hayya Maa Vage Vage Dhol Vage Re…

Dholida Dholida Dhol Hayya Ma Vage Vage Dholida Dholida Dholida Dhol Hayya Ma Vage Vage Dholida….

Ghir Ghir Ghir Ke Aayi Barish Barsaat Ma Udey Udey Udey Jiya Gori Tere Saath Ma…

Haaye…! Ghir Ghir Ghir Ke Aayi Barish Barsaat Ma Udey Udey Udey Jiya Gori Tere Saath Ma Naino Ki Dori Se Haaye Kheenche Kyun Chori Se Haaye Naino Ki Dori Se Khinche Kyu Chori Se Aise Mujhe Tadpaaye Haye Garbe Ki Raat Piya Dhadke Mera Jiya Keh De Na Aaj Tu Hai Mere Saath Mein Dholida Dhol Vage Vage Vage Re Dholida Dhol Vage Vage Vage Re Hayya Ma Vage Vage Dhol Vage Re Hayya Ma Vage Vage Dhol Vage Re…

Dholida Dholida Dholida Dholida Dholi Dholi Dholi Vage Dholida Dholida Vage Dholida Dholida Dholida Dhol Hayya Ma Vage Vage Dholida…

g clip-path="url(#clip0_868_265)">