વિવેક ઓબરોયની ફિલ્મ PM Narendra Modiએ 2 દિવસમાં Box Office પર કરી આટલી કમાણી

વિવેક ઓબરોય અભિનીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનાવવામાં આવેલી બાયોપિક ફિલ્મ PM Narendra Modi શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. BJPને ચૂંટણીમાં મળેલી ઐતિહાસીક સફળતા બાદ ફિલ્મને વધુ સફળતા મળવાની આશા હતી. પરંતુ લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યોં છે. PM Modi માટેની લોકોની લોકચાહના લોકોને સિનેમાઘરો સુધી પહોંચાડવામાં અસરકારક નથી બની રહી. આ પણ વાંચો: WhatsAppનું […]

વિવેક ઓબરોયની ફિલ્મ PM Narendra Modiએ 2 દિવસમાં Box Office પર કરી આટલી કમાણી
Follow Us:
| Updated on: May 26, 2019 | 9:34 AM

વિવેક ઓબરોય અભિનીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનાવવામાં આવેલી બાયોપિક ફિલ્મ PM Narendra Modi શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. BJPને ચૂંટણીમાં મળેલી ઐતિહાસીક સફળતા બાદ ફિલ્મને વધુ સફળતા મળવાની આશા હતી. પરંતુ લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યોં છે. PM Modi માટેની લોકોની લોકચાહના લોકોને સિનેમાઘરો સુધી પહોંચાડવામાં અસરકારક નથી બની રહી.

આ પણ વાંચો: WhatsAppનું આગામી આ ફિચર કદાચ તમને નહીં પસંદ પડે, જાણો WhatsApp એવો ક્યો બદલાવ કરશે?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફિલ્મ એક્સપર્ટના કહ્યાં પ્રમાણે શુક્રવારે ફિલ્મે 2 કરોડ 88 લાખની કમાણી કરી હતી. શનિવારનો દિવસ પણ ફિલ્મ માટે ખાસ અસરકારક ન રહ્યોં. શનિવારે ફિલ્મની કમાણી 3 કરોડ આસ પાસ રહીં હતી. જે રીતે ફિલ્મ સમીક્ષકો દ્વારા ફિલ્મના રેટિંગ આપવામાં આવ્યા હતા તે પ્રમાણી ફિલ્મનું પ્રદર્શન અસરકારક નથી રહ્યું. બે દિવસની ફિલ્મની કમાણી લગભગ 6 કરોડ જેટલી થઈ છે.

ફિલ્મ PM Narendra Modiના રિલીઝને લઈને ઘણા રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફિલ્મ દ્વારા PM Modiનો પ્રચાર કરવામાં આવી રહ્યોં છે. વિવેક ઓબરોય માટે છેલ્લા કેટલાક વર્ષો સારા રહ્યાં ન હતા. આ ફિલ્મ બનાવ્યા બાદ તેમને ઘણી આશા હશે કે તેમના સારા દિવસો આવે પણ એવુ નથી થઈ રહ્યું. સમીક્ષકો માને છે કે વિવેક ઓબેરોય આ ફિલ્મમાં વધારે સારૂ કામ કરી શ્કતા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">