Piya Song : આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2નું પિયા સોંગ થયું રિલીઝ, જુઓ VIDEO અને LYRICS
આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લોકોને ઘણી પસંદ આવી છે ત્યારે આયુષ્મનનો ક્રેઝ આજે પણ તેમનો તેમ છે. ત્યારે આ ફિલ્મના ગીતોની વાત કરીએ તો ફિલ્મમાં અત્યાર સુધી 3 ગીતો રિલિઝ થયા હતા. જે બાદ નવું એક ગીત પીયા રિલિઝ થયુ છે. જેમાં પણ તમને આયુષ્યમાન અને અનન્યાની મીઠી નોક જોક જોવા મળી રહી છે.

Dream Girl 2 Song : ડ્રીમ ગર્લ 2 નું પિયા સોંગ એ જુબીન નૌટિયાલ દ્વારા ગાયેલું એકદમ નવું હિન્દી ગીત છે અને આ નવીનતમ ગીત આયુષ્માન ખુરાના, અનન્યા પાંડેને રજૂ કરે છે. પિયા ગીતના બોલ આર્કો દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત આર્કો દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવ્યું છે.
Piya Song Lyrics :
પિયા પિયા પિયા અબ તો તેરા હૈ જિયા પિયા પિયા પિયા અબ તો તેરા હૈ જિયા
છાઓ ભી વહીં મેરા ગાંવ ભી વહીં જહાં તેરે હોંથ સે હંસી ખિલતી રહી
છાઓ ભી વહીં બીતે સારી રેન ભી વહીં જહાં શામ તેરે સંગ ધરતી હૈ
છાઓ ભી વહીં મેરા ગાઓં ભી વહીં જહાં તેરે હોંથ સે હંસી ખિલતી રાહી
મેરા ચૈન ભી વહીં બીતે સારી રેન ભી વહીં જહાં શામ તેરે સંગ ધરતી હૈ
હો રૂખ બાદલ સા જાયેગા હાથ થામ લો પિયા ગમ પિગલ સા જાયેગા હાથ થામ લો પિયા
પિયા પિયા પિયા અબ તો તેરા હૈ જિયા
મેરે આસમાન પે દિલો ઝુબાન પે રબ્બ ને તેરા નામ લિખ દિયા
ઔર ચાંદ રાત મેં તેરે હી સાથ મેં મૈને અપના જહાં પા લિયા
હો રૂખ બાદલ સા જાયેગા હાથ થામ લો પિયા ગમ પિગલ સા જાયેગા હાથ થામ લો પિયા
પિયા પિયા પિયા પિયા પિયા પિયા