The Kashmir Files : રિલીઝના થોડા કલાકો પહેલા જ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ પહેલા મુસ્લિમ સમુદાયે પણ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માંગણી કરી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર પર બનાવવામાં આવી છે.

The Kashmir Files : રિલીઝના થોડા કલાકો પહેલા જ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
: રિલીઝના થોડા કલાકો પહેલા જ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર પ્રતિબંધ મુકવામાં આવ્યો Image Credit source: YouTube
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 11:38 AM

The Kashmir Files : ફિલ્મ નિર્દેશક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) આજે રિલીઝ થવાની તૈયારીમાં હતી, પરંતુ લાગે છે કે આ ફિલ્મ માટે થોડી વધુ રાહ જોવી પડશે. કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. ભારતીય વાયુસેનાના સ્વર્ગસ્થ સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની પત્ની શાલિની ખન્ના (Ravi Khanna)ની અરજી પર ચુકાદો સંભળાવતા કોર્ટે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની રિલીઝ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.

બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, શાલિનીએ દાવો કર્યો છે કે ફિલ્મમાં તેના પતિના રોલને ખોટી રીતે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અગ્નિહોત્રીની ફિલ્મને લઈને કેમ થયો વિવાદ ?

શાલિનીએ તેને 4 માર્ચે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોયો હતો. રિપોર્ટ અનુસાર, શાલિનીનું કહેવું છે કે, તેણે આ મુદ્દે ફિલ્મના મેકર્સ સાથે વાતચીત કરી હતી. જો કે, ફિલ્મ નિર્માતાઓએ તેમના વાંધાને અવગણીને તેમની વાત સાંભળી ન હતી. જ્યારે શાલિનીને નિર્માતાઓ તરફથી કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેણે આ મુદ્દાને ઉકેલવા માટે કોર્ટનો સહારો લીધો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દર્શકોને તે સમયે કાશ્મીરમાં પ્રવર્તતા આતંક, ભયાનક ગભરાટની ઝલક આપતા ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર તમને લાગણીઓના રોલરકોસ્ટર પર લઈ જાય છે, જે દુ:ખદ ઘટના દરમિયાન પ્રગટ થઈ હતી. આ ફિલ્મમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પલ્લવી જોષી, પ્રકાશ બેલાવાડી, અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો જોવા મળશે.

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી કહે છે, “કાશ્મીર નરસંહારની વાર્તાને મોટા પડદા પર લાવવી એ કોઈ સરળ કામ નથી અને તેને ખૂબ જ સંવેદનશીલતા સાથે હેન્ડલ કરવું પડ્યું. આ ફિલ્મ આંખ ઉઘાડી દે તેવું વચન આપે છે અને પ્રતિભાશાળી કલાકારો સાથે દર્શકો આ RAW અને રિયલ નેરેટિવ દ્વારા ભારતીય ઈતિહાસની આ ઘટનાને ફરીથી જોઈ શકે છે.

‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું દિગ્દર્શન વિવેક અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને તેજ નારાયણ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, પલ્લવી જોશી અને વિવેક અગ્નિહોત્રી દ્વારા ઝી સ્ટુડિયો, IAMbuddha અને અભિષેક અગ્રવાલ આર્ટ્સના બેનર હેઠળ નિર્મિત છે.

આ પણ વાંચો : Uttar Pradesh Assembly Election: પૂર્વાંચલની લડાઈમાં BJPની મોટી જીત, PM મોદી અને CM યોગીની જોડી સપાના ચક્રવ્યુહને તોડવામાં સફળ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">