NCB રેડ બાદ આર્યન ખાનની આ તસવીર વાયરલ, આર્યનને ઉદાસ જોઈને યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનું નામ સામે આવ્યા બાદથી જ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. તસવીરમાં કથિત રીતે આર્યન સાથે જોવા મળતી વ્યક્તિ એનસીબી અધિકારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

NCB રેડ બાદ આર્યન ખાનની આ તસવીર વાયરલ, આર્યનને ઉદાસ જોઈને યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા
picture of aryan khan goes viral after ncb raid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 6:16 PM

Viral Photo: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન (Aryan Khan) ભલે ઈન્ડસ્ટ્રીમાં ન આવ્યો હોય પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. આર્યનની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી જોવા મળે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચાહકોને આર્યનની સ્ટાઈલ ખુબ પસંદ આવે છે. ત્યારે શનિવારે NCBએ મુંબઈ ક્રુઝમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં (Drugs Party) દરોડા પાડ્યા હતા.આ કેસમાં કુલ 10 લોકોની અટકાયત કરવામાં કરવામાં આવી છે. જેમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ પણ સામેલ છે.

NCB રેડ બાદ આર્યનની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

તેનું નામ સામે આવ્યા બાદથી જ સોશિયલ મીડિયા પર અંધાધૂંધી જોવા મળી રહી છે. ત્યારે હવે આર્યનની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. તસવીરમાં કથિત રીતે આર્યન (Aryan Khan) સાથે જોવા મળતી વ્યક્તિ NCB અધિકારી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં આર્યન ઉદાસ જોવા મળી રહ્યો છે.

યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ તસવીર સોશિયલ મીડિયા પર Rahul Raj નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી છે. યુઝર્સ આ તસવીર ખુબ શેર કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા (Comments) આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આર્યન ખાનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે NCB ઓફિસમાં બેઠેલો જોવા મળ્યો હતો. સાથે તેના હાથમાં એક બેગ પણ જોવા મળી હતી.

જુઓ વીડિયો

આ પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જયા બચ્ચન થઈ રહ્યા છે ટ્રોલ ! જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો :  Video : બિલાડીએ પોતાની જાન જોખમમાં નાખીને આ બાળકને બચાવ્યુ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">