Pasoori song lyrics: એક વર્ષ બાદ પણ ‘પસૂરી’ સોન્ગનો ક્રેઝ નથી થયો ઓછો, જાણો પસૂરી ગીતના અઘરા Lyrics અને તેનો અર્થ

આ ગીત એટલું લોકપ્રિય છે કે તે રીલીઝ થયાના એક વર્ષ બાદ દરેકના પ્લેલિસ્ટમાં સામેલ છે.જોકે આ ગીતના શબ્દો એવા છે જે ગાવામાં તકલીફ પડે છે તો આજે જાણીએ પસૂરી(Pasoori) શબ્દ તેમજ અન્ય શબ્દો શું છે  'પસૂરી' એ પંજાબી શબ્દ છે

Pasoori song lyrics: એક વર્ષ બાદ પણ 'પસૂરી' સોન્ગનો ક્રેઝ નથી થયો ઓછો, જાણો પસૂરી ગીતના અઘરા Lyrics અને તેનો અર્થ
Pasoori song lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 2:53 PM

કોક સ્ટુડિયોની પાકિસ્તાનની  14મી સિઝનનું પસૂરી’  ગીત ગત ફ્રેબુઆરીમાં લોન્ચ થયા બાદ ખૂબ  જ લોકપ્રિય બન્યું હતું. આ ગીત પાકિસ્તાની સિંગર જે અમેરિકામાં રહે છે તે અલી સેઠી અને ગાયું હતું શાહે ગીલે ગાયું છે જેના શબ્દો એટલે કે લિરિક્સ અલી સેઠી અને ફઝલ અબ્બાસે લખ્યું છે આ ગીત ખૂબ લોકપ્રિય બન્યું અને બહુ ઝડપથી લોકજીભે ચઢી ગયું તેમજ તેનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ પ્રખ્યાત થઈ ગયો છે.

શાહે ગીલ પણ આ ગીત રીલીઝ થયા બાદ ઇન્ટરનેટ પર રાતોરાત વાયરલ થઈ ગઈ હતી. પસૂરીના મધુર બીટ્સ, સંગીત અને અવાજે ચાહકોને દિવાના બનાવી દીધા છે.  7 ફ્રેબુઆરી 2022ના  રોજ રીલીઝ કરવામાં આવેલા આ સોંગને  509,116,423 વ્યૂઝ મળી ચૂકેલા છે કોક સ્ટુડિયોની પાકિસ્તાનની 14મી સીઝનનું છઠ્ઠું સોન્ગ  હતું. 

આ ગીત એટલું લોકપ્રિય છે કે તે લીઝ થયાના એક વર્ષ બાદ દરેકના પ્લેલિસ્ટમાં સામેલ છે.જોકે આ ગીતના શબ્દો એવા છે જે ગાવામાં તકલીફ પડે છે તો આજે જાણીએ પસૂરી શબ્દ તેમજ અન્ય શબ્દો શું છે  ‘પસૂરી’ શબ્દનો અર્થ શું છે. ‘પસૂરી’ એ પંજાબી શબ્દ છે જેનો ઉર્દૂ અને હિન્દીમાં અર્થ થાય છે ‘સંકોચ’ સામાન્ય રીતે, પસૂરી શબ્દનો ઉપયોગ ‘મુશ્કેલ પરિસ્થિતિ  કે સમસ્યા’ માટે પણ થાય છે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

પસૂરી સોંગના લિરિક્સ આ પ્રમાણે છે  આપણે તેના એક એક અંતરા પ્રમાણે તેનો અર્થ પણ જાણીશું. જેથી  જે મ્યુઝિક લવર્સ આ ગીત ગાવા ઇચ્છે છે તેને ઉચ્ચારણમાં  તકલીફ ન પડે

आग लावां मजबूरी नु आन जान दी पसूरी नु ज़हर बने हां तेरी पी जावां मैं पूरी नु

आना सी ओह नै आया दिल बांग बांग मेरा टकराया कागा बोल के दस जावें पावां घेयो दी चूरी नु

रावां च बावां च ओह नु लुकावां कोई मैनु ना रोके

मेरे ढोल जुदाईयां दी तैनू खबर किवें होवे आ जावे दिल तेरा पूरा वि ना होवे

हाँ बनियां बनाइयाँ दी गल्ल बात किवें होवे आ जावे दिल तेरा पूरा वि ना होवे

भूल गयी मजबूरी नु दुनिया दी दस्तूरी नु साथ तेरा है बथेरा पूरा कर ज़रूरी नु

आना सी ओह नै आया रास्ता ना दिखलाया दिल हमारा दे सहारा खाहिशात अधूरी नु

वारी मैं जावां मैं तैनू बुलावां गल्ल सारी तां होवे

मेरे ढोल जुदाईयां दी तेनु खबर किवें होवे आ जावे दिल तेरा पूरा वि ना होवे

हाँ बनियां बनाइयाँ दी गल्ल बात किवें होवे आ जावे दिल तेरा पूरा वि ना होवे

मेरे ढोल जुदाईयां दी सरदारी ना होवे मेरे ढोल जुदाईयां दी आआआआ मेरे ढोल जुदाईयां दी सरदारी ना होवे

दिलदारां दी सब यारां दी आज़ारी ना होवे

दिलदारां दी सब यारां दी आज़ारी ना होवे

आ चलें ले के तुझे है जहां सिलसिले तू है वही है तेरी कमी

बना दे, सजा दे पनाह दे हमे बना दे, सजा दे पनाह दे हमे

आग लावां मजबूरी नु आन जान दी पसूरी नु ज़हर बने हाँ तेरी पी जावां मैं पूरी नु

रावां च बावां च ओह नु लुकावां कोई मैनु ना रोके

मेरे ढोल जुदाईयां दी तैनू खबर किवें होवे आ जावे दिल तेरा पूरा वि ना होवे

हाँ बनियां बनाइयाँ दी गल्ल बात किवें होवे आ जावे दिल तेरा पूरा वि ना होवे

पूरा वि ना होवे पूरा वि ना होवे.

આપણે  આ ગીતના  એક એક અંતરા પ્રમાણે તેનો અર્થ પણ જાણીશું.

आग लावां मजबूरी नु आन जान दी पसूरी नु ज़हर बने हां तेरी पी जावां मैं पूरी नु

તેનો અર્થ એ છે કે આ મજબૂરીને આગ લગાડી દઉ આવવા તથા જવાની આ સમસ્યા સંકોચ મુશ્કેલીમાં (પસૂરી)માં તારી હા જો મારા માટે ઝેર પણ બની જાય તો હું પી જઈશ

आना सी ओह नै आया दिल बांग बांग मेरा टकराया कागा बोल के दस जावें पावां घेयो दी चूरी नु

તેણે મને મળવા બોલાવી અથવા બોલાવ્યો પરંતુ તે ન આવ્યો કે આવી આથી મારું દિલ તૂટીને ચૂર ચૂર થઈ ગયું , હવે તો કોઈ કાગડો જ મને આવીને જણાવે  કે એ ક્યારે આવશે તો હું એ કાગડાને ઘીની રોટલી ખવડાવીશ

रावां च बावां च ओह नु लुकावां कोई मैनु ना रोके

રસ્તામાં અને બાંહોમાં તેને છુપાવી લઉ તો કોઈ મને ના રોકે

मेरे ढोल जुदाईयां दी तैनू खबर किवें होवे आ जावे दिल तेरा पूरा वि ना होवे

મેરે ઢોલના (પ્રિયતમ) તને જુદાઇની પીડાની કેવી રીતે ખબર પડે કાશ તારું દીલ મારી પર આપે અને તું પણ આ રીતે તડપે

हाँ बनियां बनाइयाँ दी गल्ल बात किवें होवे आ जावे दिल तेरा पूरा वि ना होवे બે પ્રેમ કરનારાઓની વાતચીત કેવી રીતે થાય કાશ તારું દીલ પણ મારી ઉપર આવે અને તૂ પણ આ રીતે જ તડપે

भूल गयी मजबूरी नु दुनिया दी दस्तूरी नु साथ तेरा है बथेरा पूरा कर ज़रूरी नु

દુનિયાની મજબૂરી ભૂલી ગઈ આ દુનિયાના દસ્તૂરને પણ ભૂલી ગઈ તારો સાથ જ મારા માટે પૂરતો છે જે મારા નસીબને પૂર્ણતા આપશે

आना सी ओह नै आया रास्ता ना दिखलाया दिल हमारा दे सहारा खाहिशात अधूरी नु

તેણે આવવાનું હતું પરંતુ તે ન આવ્યો અમને રસ્તો પણ ન બતાવ્યો હવે આ બિચારું દીલ જ અધૂરી ઇચ્છાઓને સાંત્વના આપે

वारी मैं जावां मैं तैनू बुलावां गल्ल सारी तां होवे

હું તારા પર વારી જાઉ તને બોલાઉ ત્યારે જ બધી વાત પૂરી થશે

मेरे ढोल जुदाईयां दी तेनु खबर किवें होवे आ जावे दिल तेरा पूरा वि ना होवे

મારા પ્રિયતમ તને જુદાઇની કેવી રીતે ખબર પડશે કાશ તારુ દીલ પણ મારી પર આવી જાય અને તું આવી જ રીતે તડપે

हाँ बनियां बनाइयाँ दी गल्ल बात किवें होवे आ जावे दिल तेरा पूरा वि ना होवे

બે પ્રેમ કરનારાઓની વાતચીત કેવી રીતે થાય કાશ તારું દિલ મારી પર આવી જાય અને તું પણ આવી જ રીતે તડપે

मेरे ढोल जुदाईयां दी सरदारी ना होवे मेरे ढोल जुदाईयां दी आआआआ मेरे ढोल जुदाईयां दी सरदारी ना होवे

મારા પ્રિયતમ આ દૂરી આપણા પર ભારે ન પડે અને બે પ્રેમીઓને કોઈ દુખ ન થાય

दिलदारां दी सब यारां दी आज़ारी ना होवे

दिलदारां दी सब यारां दी आज़ारी ना होवे

મારા પ્રિયતમ આ દૂરી આપણને ભારે ન પડે બે પ્રેમીઓને કોઈ તકલીફ ન પડે

आ चलें ले के तुझे है जहां सिलसिले तू है वही है तेरी कमी

बना दे, सजा दे पनाह दे हमे बना दे, सजा दे पनाह दे हमे

આ ચલે લે કે તુજે હૈ જહાં સિલસિલે તૂ હૈ વહી, હૈ તેરી કમી બના દે , સજા દે, પનાહ દે હમેં બના દે , સજા દે, પનાહ દે હમેં

રિપીટ લાઇન

आग लावां मजबूरी नु आन जान दी पसूरी नु ज़हर बने हाँ तेरी पी जावां मैं पूरी नु

g clip-path="url(#clip0_868_265)">