Nikki Tamboli એ બિગ બોસની ગલીઓમાં વિખેરી હોટનેસ, હદથી વધારે હોટ ડ્રેસમાં તસ્વીરો વાયરલ

બિગ બોસ 14 ની ફાઇનલ સુધી નિક્કી તંબોલીને ચાહકોએ જોઈ શોમાં હતી. હવે નિક્કી બિગ બોસ Ott માં મહેમાન બનીને આવી હતી. આ દરમિયાન અભિનેત્રીનો હોટ અંદાજ જોવા મળ્યો હતો.

Nikki Tamboli એ બિગ બોસની ગલીઓમાં વિખેરી હોટનેસ, હદથી વધારે હોટ ડ્રેસમાં તસ્વીરો વાયરલ
Nikki Tamboli bold style in Bigg Boss ott, pictures goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 1:00 PM

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) માં પહેલીવાર બે સુંદર અભિનેત્રી જોવા મળી. અને આ બંને સુંદર અભિનેત્રીઓ બિગ બોસ 14 (Bigg Boss 14) નો ભાગ રહી ચૂકી છે. જી હા બિગ બોસ ઓટીટીમાં રૂબીના દિલૈક (Rubina Dilaik) અને નિક્કી તંબોલીની (Nikki Tamboli) એન્ટ્રીથી ફેન્સ ખુબ ખુસ થઇ ગયા. આ બંને ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા. આ દરમિયાન નિક્કી તંબોલી આકર્ષણનું કેન્દ્ર રહી.

નિક્કીના ડ્રેસે ખેંચ્યું આકર્ષણ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

નિક્કી તંબોલી બિગ બોસની સ્પર્ધક રહી ચૂકી છે. તે ખુબ જ સ્ટાઈલીસ સ્પર્ધક રહી છે. એટલું જ નહીં બિગ બોસ 14 (Bigg Boss) માં નિક્કીએ ટોપ 3 માં જગ્યા બનાવી હતી. નિક્કીએ ભલે સ્પર્ધા ના જીતી શકી પરંતુ તેણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી દીધી હતી. બિગ બોસ બાદ નિક્કીએ પાછું વળીને નથી જોયું, એ સફળતાની સીડીઓ ચડતી જ ગઈ છે. નિક્કી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે. તાજેતરમાં નિક્કી બિગ બોસની ગલીઓ હોટનેસ વિખેરતી જોવા મળી હતી.

નિક્કી તંબોલી તેની ફેશન અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રીએ ફરી એકવાર પોતાના જોરદાર કપડા સાથે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી. ફેન્સ તેની તસ્વીર અને વિડીયો હવે વાયરલ કરી રહ્યા છે. પહેલા વિડીયોમાં નિક્કી કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. બિગ બોસમાં જતા પહેલા નિક્કીએ ફોટોગ્રાફરોને પોઝ આપ્યા. હવે આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ છે. આ તસ્વીરોમાં જોવા મળે છે કે નિક્કીએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે. આ આઉટફિટમાં તે ખુબ બોલ્ડ લાગી રહી છે. આ ડ્રેસનો એક બાજુનો ભાગ જમીનને સ્પર્શતો હતો.

નિક્કીનું કામ

નિક્કી તંબોલી વર્કફ્રન્ટની વાત કરીએ તો, બિગ બોસનો ભાગ બન્યા પછી, તેણી પાસે કામની કોઈ કમી નથી. નિક્કી તાજેતરમાં ‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળી હતી. આ સિવાય તે ઘણા મ્યુઝિક વિડીયોમાં પણ જોવા મળી છે.

નિક્કી પ્રતિકને પસંદ કરે છે

શોની વાત કરીએ તો તેના પ્રિય સ્પર્ધકમાં નિક્કી તંબોલીએ પ્રતિક સહજપાલનું નામ આપ્યું છે. નિક્કીએ તો ત્યાં સુધી કહ્યું કે તે પ્રતીક સહજપાલ સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને જો તે બિગ બોસ ઓટીટી ઘરમાં હોત તો પ્રતીક તેનું કનેક્શન હશે.

ઘરની અંદર તમામ સ્પર્ધકોને મળતા પહેલા નિક્કી તંબોલીએ કરણને કહ્યું કે પ્રતીક ખૂબ જ હોટ, ક્યૂટ અને ખાસ વસ્તુ એ કે સિંગલ છે અને હું પણ સિંગલ છું. તો જો અમે ઘરમાં હોત તો અમે જોડી બનાવી લીધી હોત.આ અંગે હોસ્ટ કરણ કહે છે કે તે આ સંદેશ પ્રતિક સહજપાલને મોકલશે, ત્યારે નિક્કી કહે છે કે તે આ વાત પ્રતીકને ખુદ કહેશે.

આ પણ વાંચો: જોરદાર એડિટીંગ: જો Money Heist બોલિવૂડમાં બને તો? જુઓ કોણ કોના રોલ માટે છે ફીટ

આ પણ વાંચો: Happy Birthday: આ શોના સેટથી શરુ થઈ લવ સ્ટોરી, રવિએ ફિલ્મી સ્ટાઈલમાં સરગુનને કર્યું હતું પ્રપોઝ

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">