Nazar Lag Jayegi Song Lyrics : જાવેદ અલી દ્વારા ગાવામાં આવેલું “નઝર લગ જાયેગી” સોન્ગના ફુલ Lyrics વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

Nazar Lag Jayegi Song Lyrics : જાવેદ અલી દ્વારા ગાવામાં આવેલું નઝર લગ જાયેગી સોન્ગના ફુલ Lyrics વાંચો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 7:50 AM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Piya Re Song Lyrics: દર્શન રાવલ દ્વારા ગાવામાં આવેલુ “Piya Re”ના ફુલ Lyrics વાંચો

ફિલ્મ ભોલાનું “નઝર લગ જાયેગી” ગીત જાવેદ અલી દ્વારા ગાવામાં આવેલું એકદમ નવું હિન્દી સોન્ગ છે. આ સોન્ગમાં અજય દેવગણ અને અમલા પાઉલ જોવા મળે છે . નઝર લગ જાયેગી ગીતના શબ્દો ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત રવિ બસરૂરે આપ્યું છે અને વીડિયોનું નિર્દેશન અજય દેવગણે કર્યું છે .

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Nazar Lag Jayegi Lyrics

નજર લગ જાયેગી, નજર લગ જાયેગી, નજર લગ જાયેગી મેરી તુઝે, ઈતના ભી ચાહો ના મુઝે.

નજર લગ જાયેગી, નજર લગ જાયેગી, નજર લગ જાયેગી મેરી તુઝે, ઇતના સારાહો ના મુઝે.

સપનોં કી ઝાલર, પલકોને પે બિખરી હૈ, તુઝસે મેરી સુબહ નિખરી હૈ.

તુઝે દેખને કી હૈ આદતેં, તેરી ખ્વાહિશેં હૈં ઇબાદતેં, દે ચાહતોં કી ઇજાઝતેં, તેરા હોના ભી હૈ એક હુનર.

નજર લગ જાયેગી, નજર લગ જાયેગી, નજર લગ જાયેગી મેરી તુઝે, ઈતના ભી ચાહો ના મુઝે.

યે હાથ મેં હૈ જો લિખા, વો કિસી કો ના દેખા, ક્યૂં હાથ મેરા, આકે દેખ લે.

મૈં તુમ્હારા સાયા હૂં, સાથ રહેને આયા હૂં, શામ હો યા હો સવેરા, આકે દેખ લે.

ચૂપ ચપ હૂં પર સાથ હૂં, તેરા હાલ હૂં હાલાત હું, દિલ મેં ચલે ધડકન તલે, જો હર ઘડી મેં વો બાત, હું ચાહે માને તુ યા માને ના.

નજર લગ જાયેગી, નજર લગ જાયેગી, નજર લગ જાયેગી મેરી તુઝે, ઈતના ભી ચાહો ના મુઝે.

નજર લગ જાયેગી, નજર લગ જાયેગી, નજર લગ જાયેગી મેરી તુઝે, ઇતના સારાહો ના મુઝે.

હો હો હો હો…

************************************************************************************************************

Nazar Lag Jayegi Nazar Lag Jayegi Nazar Lag Jayegi Meri Tujhe Itna Bhi Chaho Na Mujhe

Nazar Lag Jayegi Nazar Lag Jayegi Nazar Lag Jayegi Meri Tujhe Itna Saraho Na Mujhe

Sapnon Ki Jhalar Palkon Pe Bikhri Hai Tujhse Meri Subah Nikhri Hai

Tujhe Dekhne Ki Hain Aadatein Teri Khwahishein Hain Ibadatein De Chahaton Ki Ijazatein Tera Hona Bhi Hai Ek Hunar

Nazar Lag Jayegi Nazar Lag Jayegi Nazar Lag Jayegi Meri Tujhe Itna Bhi Chaho Na Mujhe

Yeh Haath Mein Hai Jo Likha Woh Kisi Ko Na Dikha Dekhti Kyun Haath Mera Aake Dekh Le

Main Tumhara Saya Hoon Saath Rehne Aaya Hoon Shaam Ho Ya Ho Savera Aake Dekh Le

Chup Chap Hoon Par Saath Hoon Tera Haal Hoon Halaat Hoon Dil Mein Chale Dhadkan Tale Jo Har Ghadi Main Woh Baat Hoon Chahe Maane Tu Ya Maane Na

Nazar Lag Jayegi Nazar Lag Jayegi Nazar Lag Jayegi Meri Tujhe Itna Bhi Chaho Na Mujhe

Nazar Lag Jayegi Nazar Lag Jayegi Nazar Lag Jayegi Meri Tujhe Itna Saraho Na Mujhe

Ho Ho Ho Ho…

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">