AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandita Dutta Case: કોલકતા પોર્ન રેકેટ મામલે નંદિતા દત્તાને મદદ કરનાર શૌભિક મુખર્જીની ધરપકડ

કોલકાતા પોર્ન રેકેટ કેસમાં ધરપકડ કરાયેલી "નેન્સી ભાભી" તરીકે જાણીતી અભિનેત્રી નંદિતા દત્તાને (Nandita Dutta) મદદ કરનાર શૌભિક મુખર્જીની બંગાળ પોલીસે ધરપકડ કરી છે.

Nandita Dutta Case: કોલકતા પોર્ન રેકેટ મામલે નંદિતા દત્તાને મદદ કરનાર શૌભિક મુખર્જીની ધરપકડ
Nandita Dutta (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 1:21 PM
Share

Nandita Dutta Case:  કોલકાતા પોર્ન રેકેટ (Kolkata) કેસમાં અભિનેત્રી નંદિતા દત્તા સિવાય, ફોટોગ્રાફર મૌનક ઘોષ, ફોટોગ્રાફર શુભંકર દે અને અભિનેતા સ્નેહાશિષ બાલ સહિત અત્યાર સુધીમાં પોલીસે કુલ 5 લોકોની ધરપકડ કરી છે.

કોલકાતા (Kolkata) પોર્ન રેકેટ કેસમાં ધરપકડ કરાયેલી “નેન્સી ભાભી” તરીકે જાણીતી અભિનેત્રી નંદિતા દત્તાને (Nandita Dutta) મદદ કરનારની પણ બંગાળ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનું નામ શૌભિક મુખર્જી (Shaubhik Mukherjee) છે. પોલીસે તેની કોલકાતાના બેલીયાઘાટા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે,પોર્ન ફિલ્મો (Porn Film) માટે તે નવી મોડેલની પોતાની જાળમાં ફસાવતો હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે.

આપને જણાવી દઈએ કે પોલીસે આ કેસમાં અત્યાર સુધી અભિનેત્રી નંદિતા દત્તા, ફોટોગ્રાફર (Photographer) મૈનાક ઘોષ, ફોટોગ્રાફર શુભંકર દે અને અભિનેતા સ્નેહાશિષ બાલની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આ કેસમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે શૌભિક મુખર્જી કો-ઓર્ડિનેટર (Co-Ordinator) તરીકે કામ કરતા હતા. આપને જણાવવું રહ્યું કે, પોલીસ આજે શૌભિક મુખર્જીને કોર્ટમાં રજૂ કરશે અને તેમની વધુ પુછપરછ હાથ ધરશે.

મોડેલને ફસાવતો હતો આરોપી

આપને જણાવવું રહ્યું કે, કોલકાતામાં અશ્લીલ ફિલ્મોના (Porn Film) શૂટિંગ અને પોર્ન સાઇટ્સ પર અપલોડ કરવા બદલ અભિનેત્રી નંદિતા દત્તા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી છે. બોલીવુડ અભિનેત્રી (Bollywood Actress) શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા પર થયેલા પોર્ન કેસ (Porn Case) બાદ કોલકાતામાં પણ પોર્ન ફિલ્મો બનાવવાનો ગોરખધંધો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી શૌભિક મુખર્જી નવી મોડેલને ફસાવીને પોર્ન ફિલ્મનું શુટિંગ કરાવતો હતો.

આ પણ વાંચો: Birthday Special: 7 નેશનલ એવોર્ડ વિજેતા, 17 વર્ષની ઉંમરે પ્રથમ ધૂન, જાણો વિશાલ ભારદ્વાજ વિશે અજાણી વાતો

આ પણ વાંચો: સોનુ સૂદે ફરી એકવાર જીત્યું દિલ: વકીલ બનવા માંગતા વિદ્યાર્થીઓને આપશે ફ્રી કોચિંગ, જાણો વિગત

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">